પિતા પુત્રી વચ્ચેના સંબંધ : “પિતા એ પુત્રી માટે પ્રથમ હીરો હોય છે”
બધું જ પામીને છોડવા માટે અને બધું જ છોડીને પામવા માટે જે જન્મી છે તેનું નામ છે “પુત્રી એટલે કે એક સ્ત્રી” એક પિતા અને તેમની દિકરી સાથેની આ મનમોહક પળો વહાલ અને વિશ્વાસનો અનોખો સ્પર્શ આપી જાય છે..! સ્ત્રીના…