“મકવાના પ્રોડકશન એન્ટરટેઈમેન્ટ” અને “માય ઇવેન્ટ” દ્વારા “ગુજરાત ફેશન સ્ટાર” શીઝન 5નું ભવ્ય આયોજન કરવામા આવ્યું
(Rizwan Ambaliya) રાજકોટ, તા.૦૩ “મકવાના પ્રોડકશન એન્ટરટેઈમેન્ટ પ્રેજન્ટ ગુજરાત ફેશન સ્ટાર શિજન 5નું રાજકોટ ખાતે તા : 31.1.25ના રોજ ભવ્ય ફેશન શોનો આયોજન કરવામા આવ્યુ હતું. જેના ઓરગેનાઇઝર ફિલ્મ મેકર હિમાન્શુ મકવાનાના ડિરેકશનમાં મિશ ગુજરાત ગંગોત્રી ધોલ્કિયા વિનર બની હતી….