“ઈદ-ઉલ-ફિત્ર”નુ શું છે મહત્વ, ઉજવણી, તારીખ જાણો તેના વિશે બધુ
દુનિયાભરમાં મુસ્લિમ સમુદાય માટે સૌથી મોટો તહેવાર “ઈદ-ઉલ-ફિત્ર” કે ઈદ છે. ઈસ્લામિક કેલેન્ડરમાં નવમો મહિનો રમઝાન પૂરો થતા અને દસમાં મહિનાની સવાર થયા પછી આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે. રમઝાન વર્ષનો સૌથી પવિત્ર મહિનો ગણવામાં આવે છે જેમાં મુસ્લિમો…