ઈસ્લામ ધર્મમાં “ઈદ-ઉલ-અઝહા”નો તહેવાર કેમ ઉજવવામાં આવે છે..? જાણો….
(અબરાર એહમદ અલવી) મુસ્લિમોમાં પ્રથમ મોટી ઈદ “ઈદ-ઉલ-ફિત્ર” છે જે રમઝાન મહિનાના ઉપવાસ સમયગાળાના અંતે ઉજવવામાં આવે છે, જ્યારે “બકરી ઈદ” વાર્ષિક હજ યાત્રા સમાપન માટે જાણીતી છે. “ઈદ-ઉલ-અઝહા”, અઝહા અને દુહાનો અર્થ અરબીમાં કુરબાની થાય છે. એટલે “ઇદુલ અઝહા”નો…