ડ્રગ્સ જેવા વિષય પર રાજનીતિ કરવી કેટલી યોગ્ય છે ? ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવી
છેલ્લા એક વર્ષમાં ડ્રગ્સના કારોબારીઓ પર પોલીસે હલ્લાબોલ કર્યું છે જે તમામ ઓપરેશનો જગ જાહેર છે : હર્ષ સંઘવી રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ડ્રગ્સના વિષયમાં જ્યારે ગુજરાત પોલીસ ભારત અને પાકિસ્તાનની સીમા પર જઈ, ગોળીઓનો સામનો…
ગુજરાત હવે બન્યું ડ્રગ્સનું મેન્યુફેક્ચરિંગ હબ, 3 દિવસમાં હજાર કરોડ રૂપિયા કરતાં વઘુનું ડ્રગ્સ પકડાયું
રાજ્યમાં ત્રણ દિવસમાં 803 કિલો એમડી ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. જેમાંથી અડધો ટન ડ્રગ્સ મુંબઈના એન્ટી નાર્કોટિક્સ સેલ દ્વારા જપ્ત કરવામાં આવ્યું છે. અન્ય રાજ્યોની એજન્સીઓ આવીને ડ્રગ્સ જપ્ત કરે છે. એક વર્ષ પહેલા ભારતમાં ગુજરાત રાજ્યના મુંદ્રા બંદરેથી…
SOG ક્રાઈમે નશાખોરોને પકડવા માટે નવતર પ્રયોગ હાથ ધર્યો, 9 મિનિટમાં જ ડ્રગ્સનો રિપોર્ટ મળી જશે
અમદાવાદમાં નશો કરી ફરતા લોકોને પકડવા માટે SOG ક્રાઇમે નવતર પ્રયોગ હાથ ધર્યો છે. જેમાં માત્ર 9 મિનિટમાં જ લાળનું સેમ્પલ લઈને ડ્રગ્સના સેવનની જાણકારી મેળવી શકાશે. અમદાવાદ, અમદાવાદમાં એક બાદ એક ડ્રગ્સ પેડલર ઝડપાઇ રહ્યાં છે ત્યારે કાલુપુર પોલીસે…
ગુજરાતની બોર્ડરમાં ડ્રગ્સ ઘૂસે તે પહેલા પોલીસ પકડવા તૈયાર હોય છે : ગૃહમંત્રી હર્ષ સંઘવી
29 એપ્રિલથી 1 મે દરમિયાન સરદારધામ દ્વારા આયોજિત ત્રિદિવસીય ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ અને એક્ઝિબિશનનું આયોજન કરાયું. કાર્યક્રમમાં ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા. ગુજરાત પોલીસે હાલના સમયમાં સૌથી વધારે ડ્રગ્સ પકડયુ છે, જે આગાઉ ક્યારે પકડાયુ ન હતું…
ગુજરાતમાં નશાનો કારોબાર ચલાવતા ઓડિશાના ડ્રગ્સમાફિયા સામે ગુજરાત પોલીસની કાર્યવાહી
સુરત, ગુજરાતના યુવાનોને નશાના રવાડે ચડાવવાના કાવતરાનો પોલીસે પર્દાફાશ કર્યો છે. ઓડિશામાં રહીને ગુજરાતમાં નશાનો કારોબાર ચલાવતા ડ્રગ્સમાફિયા પર ગુજરાત પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ઓડિશાના ગંજામમાં ડ્રગ્સ માફિયા પર ગુજરાત પોલીસે સકંજાે કસ્યો છે. ગાંજાના મુખ્ય સપ્લાયર અનિલ પાંદી…