લગ્નમાં ડીજેના અવાજમાં ૧૨ વર્ષની તરુણીને ખેંચી બળાત્કાર કરાયો
માંડવી, માંડવી તાલુકાના એક ગામમાં લગ્ન પ્રસંગ હોવાથી લગ્નની આગલી રાત્રિએ ડીજે ગરબાનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો. જેમાં ગામની ૧૨ વર્ષીય સગીરા તેના પરિવાર સાથે આવી હતી. સગીરા બહેનપણી સાથે બેઠી હતી અને માતા-પિતા લગ્નની કામગીરી કરી રહ્યાં હતાં. મોડી…