પાલનપુરના ફરદીનભાઈની ઈમાનદારીને સો-સો સલામ..! એક પરિવારની દિવાળી બગડતા બચાવી
(અબરાર એહમદ અલવી) મુસ્લિમ સમાજનું ગૌરવ અને પાલનપુર મુસ્લિમ સમાજનું નામ રોશન કરનાર ફરદીનભાઈને અભિનંદન આટલી મોટી રકમ જોઇને ભલભલાનો ઈમાન ડગમગી જાય પરંતુ ફરદીનભાઈએ આવા મોંઘવારીના સમયમાં ઈમાનદારીની મિશાલ કાયમ કરી પાલનપુર,તા.૩૦ પાલનપુર શહેરના નવા બસ સ્ટેન્ડ ખાતે પાંથાવાડાના…
ફટાકડા ફોડવાનો આનંદ, પણ અમદાવાદના વિવિધ વિસ્તારમાં હવામાં પ્રદૂષણનું પ્રમાણ વધી ગયું
અમદાવાદના વિવિધ વિસ્તારમાં હવામાં પ્રદૂષણનું પ્રમાણ વધી ગયુ છે. અમદાવાદ,દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળી લોકોએ મન મુકીને મનાવી છે. દિવાળી પર્વ પર આ વર્ષે લોકોએ મોટી સંખ્યામાં ફટાકડા પણ ફોડ્યા છે. લોકોએ મન મુકીને ફટાકડા ફોડવાનો આનંદ લીધો…
દિવાળીની રોનક : ત્રણ દરવાજા-લાલ દરવાજાના બજારમાં દિવાળીનો ઝગમગાટ
ત્રણ દરવાજા-લાલ દરવાજાના બજારમાં ખરીદી કરવી પોતાનામાં એક મજાની ક્ષણ હોય છે, અહીં ગરીબ માણસ થોડા પૈસા લઈને આવે તો પણ તેની તહેવારની ખરીદી તેના બજેટમાં થઇ જાય છે, અને ખીલખિલાતે ચેહરે ઘરે જાય છે. કપડાં, ઘરવખરી, ઈમિટેશન જ્વેલરી, ફૂટવેર…
દિવાળી આવતા ટુર પેકેજ કરતા હવાઈ મુસાફરી મોંઘી
૨૦થી ૨૫ હજારના ટૂર પેકેજ સામે ફ્લાઇટની ટિકિટ રૂ.૩૦થી ૪૦ હજાર અમદાવાદ, તા.૨૮ દિવાળી વેકેશનમાં દિલ્હી, જમ્મુ કાશ્મીર, મહારાષ્ટ્ર, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, ચંદીગઢ વગેરે સ્થાન પર લોકો જવાનું પસંદ કરી રહ્યા છે. જાેકે હાલ કોરોનાની પરિસ્થિતિને જાેતા મહારાષ્ટ્ર…