પેટ્રોલ ડીઝલના ભાવમાં થઈ શકે છે ઘટાડો..!
અમિત પંડ્યા LPG બાદ હવે પેટ્રોલ-ડીઝલ થશે સસ્તું..??? કિંમત 3થી 5 રૂપિયા સુધી ઘટાડી શકાય છે 2024ની લોકસભાની ચૂંટણી પૂર્વે પેટ્રોલીયમ પેદાશોના ભાવ ઘટાડવા માટે સરકાર તે અંગે પેટ્રોલીયમ કંપનીઓને કરી શકે છે ટકોર અને તેની સાથે એક્સાઇસ ડ્યુટી અને…
એક્સાઈઝ ડ્યુટી ઘટાડ્યા બાદ જાણો ગુજરાતના 4 શહેરોના પેટ્રોલ ડીઝલના ભાવો
અમદાવાદ,તા.૨૨ એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો થયો હોવાના કારણે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો થયો છે. ત્યારે ગુજરાતના મોટા 4 શહેરોના ભાવો 95થી 96 રુપિયાની વચ્ચે થઈ ગયા છે. જ્યારે ડીઝલ 92થી 93 રુપિયા આસપાસનો ભાવ જોવા મળી રહ્યો છે. કેન્દ્ર સરકાર…
રસોડાનું બજેટ બગડ્યું, પેટ્રોલ અને ડીઝલ બાદ મસાલાના ભાવ સાતમા આસમાને પહોંચ્યા…
દેશમાં આ દિવસોમાં મોંઘવારી આસમાને સ્પર્શી રહી છે. કેટલાક દિવસોથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યા બાદ હવે ઘરના રસોડાનો ખર્ચ પણ વધી ગયો છે. હવે સામાન્ય માણસે લોટ અને ચોખા માટે પણ ખિસ્સું ઢીલું કરવું પડશે. દેશના ઘણા રાજ્યોમાં…
આજે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી ભડકો, અમદાવાદમાં પેટ્રોલના ભાવ 103ની પાર
અમદાવાદમાં આજે પેટ્રોલની કિંમત 103.48 રૂપિયા અને ડીઝલની કિંમત 97.78 રૂપિયા થઇ ગઇ છે. અમદાવાદ, ભારતમાં 5 એપ્રિલ 2022માં ફરી એક વખત પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો છે. આજે ફરી પેટ્રોલ અને ડીઝલ બન્નેમાં એક લીટર પર 80 પૈસા મોંઘુ થયુ…
પેટ્રોલ પુરાવવા લોકો આવે છે મહારાષ્ટ્રથી વલસાડ
પેટ્રોલપંપના માલિકોએ હોર્ડિંગ્સ લગાવ્યા : પેટ્રોલ પુરાવવા વાહનોની લાઇનો વલસાડ જીલ્લાના બોર્ડર પરના પેટ્રોલપંપોમાં મહારાષ્ટ્ર કરતા પેટ્રોલ-ડિઝલ સસ્તા હોવાથી વાહનચાલકો મહારાષ્ટ્રમાંથી પેટ્રોલ પુરાવવા આવે છે (અબરાર એહમદ અલવી) વલસાડ, હાલ પેટ્રોલ-ડીઝલના ભાવ ભડકે બળી રહ્યાં છે. જ્યાં અડધો પૈસા પણ…