Safeer News

Breaking News from Ahmedabad

#DFL 8

ગુજરાતના ડોકટરો માટે ‘DFL સીઝન 8’નું ABC ટ્રસ્ટ અને ડી.એફ.એલ કમિટી દ્વારા સફળ આયોજન કરવામાં આવ્યું

સમગ્ર ગુજરાત રાજ્યમાંથી ડોકટરો ટુર્નામેન્ટ રમવા આવ્યા હતા. આ ટુર્નામેન્ટમાં વિવિધ ડોકટરોએ સફળતાપૂર્વક ભાગ લીધો હતો અમદાવાદ,તા.૨૫  આ ટુર્નામેન્ટનું આયોજન ડો. મુન્નાભાઇ શેખ પ્રમુખ, એબીસી ટ્રસ્ટ અને ડો. નિઝામ સૈયદ ડીએફએલ કમિટી દ્વારા કરવામાં આવ્યું હતું. એબીસી ટ્રસ્ટના પ્રમુખ ડો….