“ઓલિયા-એ-ગુજરાત” ભાગ ૧૩ : હઝરત નસીરૂદ્દીન મહેમુદશાહ બુઢા ઉર્ફ દરિયાનોશ (રેહ્મતુલ્લાહ અલૈહ)
(અબરાર એહમદ અલવી) હઝરત નસીરૂદ્દીન મહેમુદશાહ બુઢા ઉર્ફ દરિયાનોશ (રેહમતુલ્લા અલૈહ) હંમેશા અલ્લાહની બંદગીમાં લીન રેહતા હતા અને આપ તે સમયના કુતુબ પણ હતા. હઝરત નસીરૂદ્દીન મહેમુદશાહ બુઢા ઉર્ફ દરિયાનોશ (રેહમતુલ્લા અલૈહ) હઝરત બુરહાનુદ્દીન કુત્બેઆલમ (રેહ્મતુલ્લાહ અલૈહ)ના મોટા પુત્ર અને…