અમદાવાદમાં ગુનાઈત પ્રવૃત્તિઓનું પ્રમાણ ઘટાડવા બજારોમાં લાલ બટન વાળા ૮૨ બોક્સ લગાવાયા
આ બોક્સમાં લાગેલું લાલ બટન દબાવવાથી સીધો જ પોલીસ કંટ્રોલરૂમમાં તમારો વીડિયો કોલ જશે અને ફરિયાદ લેવામાં આવશે. અમદાવાદ,તા.૨૭ અમદાવાદમાં દિનપ્રતિદિન ગુનાઈત પ્રવૃત્તિઓનું પ્રમાણ વધી રહ્યું છે. ખાસ કરીને એકલદોલક ફરતા યુગલો, પ્રેમી પંખિડાઓ અને એકલી યુવતી કે, મહિલાઓને ટાર્ગેટ…
આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ને અનુલક્ષીને આવક વેરા વિભાગ દ્વારા કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો
બ્લેક મની, હવાલા મની અને કૅશ બુલિયન અંગેની માહિતી અને ફરિયાદો મેળવવા માટે અમદાવાદના આયકર ભવન ખાતે શરૂ કરાયો કંટ્રોલ રૂમ અમદાવાદ,તા.૧૯ લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ને ધ્યાનમાં રાખીને બ્લેક મની, હવાલા મની અને કૅશ બુલિયન જેવી પ્રવૃત્તિઓની માહિતી પૂરી પાડવા કે,…