26 નવેમ્બર ‘બંધારણ દિવસ’ : “ઉર્જાઘર સંસ્થા” દ્વારા શાળામાં ‘Samvidhan Live Be a Jagrik Programme’નું આયોજન કરવામાં આવ્યું
અમદાવાદ,તા.૨૬ નવેમ્બર આ કાર્યક્રમ છેલ્લા પાંચ અઠવાડિયાથી સમગ્ર દેશમાં ચાલી રહ્યું છે જે રમતના સ્વરૂપમાં છે, જેને રમીને યુવા વિદ્યાર્થીઓ મનોરંજક રીતે બંધારણીય મૂલ્યોને આત્મસાત કરીને કાર્યો કરે છે અને શીખે છે. આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ સામૂહિક રીતે…
અમદાવાદ : “એસોશીએશન ફોર પ્રોટેક્શન ઓફ સિવિલ રાઈટ્સ” (APCR ), ગુજરાત ચેપ્ટરનો લોન્ચિંગ કાર્યક્રમ યોજાયો
વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળે પ્રશ્ન કર્યો હતો કે, “બળાત્કારનો આરોપી જ્યારે મુસ્લિમ સમુદાયનો હોય છે ત્યારે મીડિયા તેને વિધર્મી કહે છે, તો પ્રશ્ન ઊભો થાય છે કે, જ્યારે આરોપી હિન્દુ હોય તો શુ તેને ધર્મી કહી શકાય..?” “APCR”ના જનરલ સેક્રેટરી…