AMP વિમેન્સ વિંગ ગુજરાતની પ્રથમ ભવ્ય કોન્ફરન્સ સફળતાપૂર્વક પરીપૂર્ણ થઇ..!
અમદાવાદ, 16 ફેબ્રુઆરી 2025 વિમેન્સ વિંગના મુખ્ય હેતુઓમાં મહિલાઓ માટે શિક્ષણ અને રોજગાર વિકાસ માટે વિશિષ્ટ કાર્યક્રમો યોજવા, નવા અવસરો પ્રદાન કરવા અને ગુજરાતના દરેક શહેર અને જિલ્લામાં સશક્ત ટીમો બનાવવાનો સમાવેશ થાય છે. “આસોસિએશન ઓફ મુસ્લિમ પ્રોફેશનલ્સ” (AMP) વિમેન્સ…