વડોદરા : “સંતૂર મોમ વડોદરા 2025” ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું
(Rizwan Ambaliya) આ ઇવેન્ટ ફક્ત માતાઓ માટે જ આયોજિત કરવામાં આવી હતી અને આ ઇવેન્ટમાં 28 માતાઓ જોડાઈ હતી વડોદરા જીલ્લાના ગોત્રી વિસ્તારમાં સંતૂર મોમ વડોદરા 2025 ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રોગ્રામનું આયોજન આદિશ્રી ઇવેન્ટ પ્રોડક્શન દ્વારા કરવામાં…