ગુજરાતી ફિલ્મ ‘છુટાછેડા’ના પ્રીમિયર શોનું આયોજન મુકતા થિયેટરમાં કરવામાં આવ્યું
(Rizwan Ambaliya) Film Review Jayesh Vora અમદાવાદના બોપલમાં મુકતા થિયેટર ખાતે એક સુંદર મજાની ફિલ્મ ‘છુટાછેડા’નો પ્રીમિયર શોનું આયોજન કરવામાં આવ્યું હતું, ઘણા બધા આમંત્રિત કલાકારો અને મહેમાનોથી હાઉસફુલ શો રહ્યો હતો. શો પત્યા પછી.. થિયેટરમાં જવાની બદલે બાર ખુલી…