Safeer News

Breaking News from Ahmedabad

#CCTV

અમદાવાદના સિંધુભવન રોડના હાઈફાઈ સ્પા સંચાલક સામે અંતે ફરિયાદ નોંધાઈ

૨૫ તારીખે બનેલી ઘટનાનો વીડિયો વાયરલ થતાં પોલીસે મહિલાનો સંપર્ક કર્યો હતો. આખરે સ્પા સંચાલકની દાદાગીરી પર પોલીસ ફરિયાદ થઈ છે. બોડકદેવ પોલીસ સ્ટેશનમાં સંચાલક સામે ફરિયાદ નોંધવામાં આવી છે. અમદાવાદ,તા.૨૮અમદાવાદના સિંધુભવન રોડના હાઈફાઈ ગેલેક્સી સ્પાની લોબીનાં શોકિંગ દૃશ્યો હાલ…

સુરત : વિદ્યાર્થીનીને અશ્લિલ ફોટા બતાવી ગંદા ઈશારા કરતો શખ્સ ઝડપાયો

વિદ્યાર્થિનીનો પીછો કરી બાઈક પર બેસી જવા દબાણ કરતો હતો સુરત,સુરત મોટા વરાછા વિસ્તારમાં ધોરણ-૬ની વિદ્યાર્થિની સાથે શારીરિક છેડછાડ કરવામાં આવી હતી. રત્ન કલાકાર તરીકે કામ કરતા આધેડ વયના વ્યક્તિએ કૃત્ય કર્યું હતું. ઘભરાયેલી વિદ્યાર્થિનીએ પરિવારને જાણ કરી હતી. પોલીસ…

રાજકોટ : ટ્યુશનમાં ન જવું હોવાથી બાળકીએ પોતાના જ અપહરણનું નાટક રચ્યું

રાજકોટ,તા.૧૫રાજકોટમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ૧૦ વર્ષની એક બાળકીએ પોતાના જ અપહરણનું નાટક રચ્યું હતું. જાગૃત સમાજ માટે આ કિસ્સો લાલબતી સમાન છે. પોપટપરા વિસ્તારમાં રહેતી ૧૦ વર્ષની બાળકીએ થાર કારમાં કેટલાક શખ્સોએ પોતાના અપહરણ થયાનું નાટક…

દોઢ મહિનામાં હોટેલો, ધર્મશાળાઓ, ગેસ્ટ હાઉસ, પેટ્રોલ પંપો સહિતના સ્થળોએ સી.સી.ટી.વી. કેમેરા ગોઠવવા આદેશ

૩૦ સપ્ટેમ્બર સુધી આ હુકમ અમલમાં રહેશે. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે. સુરેન્દ્રનગર, અસામાજિક અને ગુનાકીય પ્રવૃતિમાં સંડોવાયેલા તત્વો દ્વારા રોકાણ માટે હોટેલો, ગેસ્ટ હાઉસ, ધર્મશાળા સહિતના જાહેર સ્થળોના ઉપયોગ…

સી.સી.ટીવી કેમેરા : નાગરિકોની સલામતી અને સુરક્ષા માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય

(અબરાર એહમદ અલવી) રાજયના નાગરિકોની સલામતી અને સુરક્ષામાં વધારો કરવાનો મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણયગુજરાત જાહેર સલામતી (પગલાં) અમલીકરણ અધિનિયમ-ર૦રરનો સોમવાર તા. ૧ ઓગસ્ટ-ર૦રરથી અમલ કરાશે નાગરિકોને સુરક્ષા સલામતીમાં સામેલ કરવા જન ભાગીદારીથી સી.સી.ટી.વી (CCTV) કેમેરા સિસ્ટમ લગાડવા-પ્રવેશ…

અમદાવાદ જિલ્લાની ગ્રામ્‍ય વિસ્‍તારની હદમાં આવેલ હોટલો, ઢાબા અને ગેસ્‍ટ હાઉસમાં રજીસ્‍ટરો નિભાવવા આદેશ

અમદાવાદ જિલ્‍લાની ગ્રામ્‍ય વિસ્‍તારની હદમાં આવેલ હોટલો, ઢાબા, ગેસ્‍ટ હાઉસના માલિકોને નિયત કરેલા રજીસ્‍ટરો નિયમિત નિભાવવા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું અમદાવાદ, અમદાવાદ જિલ્‍લાની ગ્રામ્‍ય વિસ્‍તારની હદમાં આવેલ હોટલો, ઢાબા, ગેસ્‍ટ હાઉસના માલિકોને નિયત કરેલા રજીસ્‍ટરો નિયમિત નિભાવવા અધિક જિલ્લા મેજિસ્‍ટ્રેટ…

અમદાવાદ જિલ્લાની ગ્રામ્‍ય વિસ્‍તારની હદમાં આવેલ હોટલો, ઢાબા અને ગેસ્‍ટ હાઉસમાં રજીસ્‍ટરો નિભાવવા આદેશ

અમદાવાદ જિલ્‍લાની ગ્રામ્‍ય વિસ્‍તારની હદમાં આવેલ હોટલો, ઢાબા, ગેસ્‍ટ હાઉસના માલિકોને નિયત કરેલા રજીસ્‍ટરો નિયમિત નિભાવવા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું અમદાવાદ, અમદાવાદ જિલ્‍લાની ગ્રામ્‍ય વિસ્‍તારની હદમાં આવેલ હોટલો, ઢાબા, ગેસ્‍ટ હાઉસના માલિકોને નિયત કરેલા રજીસ્‍ટરો નિયમિત નિભાવવા અધિક જિલ્લા મેજિસ્‍ટ્રેટ…

ગુજરાત

જામનગરમાં અંગત પળોના સીસીટીવી વાયરલ થતા યુવાને આપઘાત કરી લેતા ચકચાર….

ચાંદી બજારના બુગદામાં ગત મહીને અંગત પળોની ઘટના સીસીટીવીમાં કેદ થયા બાદ આધેડ પિતાના એકના એક પુત્રનું અંતિમ પગલું જામનગરમાં પાંચ દિવસ પૂર્વે વાયરલ થયેલ વિડીઓ બાદ વિડીઓમાં દેખાતા યુવાને ઝેરી દવા પી આપઘાત કરી લેતા સનસનાટી મચી જવા પામી…

ગુજરાતના રહેણાંક સોસાયટીઓમાં હવે CCTV કેમેરા ફરજિયાત

ગાંધીનગર,રાજ્યમાં હવે CCTV ફરજિયાત કરવામાં આવ્યા છે ત્યારે હવે સ્થાનિક વિસ્તારોમાં પણ બનતી નાની મોટી ઘટનાઓને રોકવા, ગુનેગારોમાં ભય પેદા કરવા અને ગુના બને તો તેના ઝડપી ઉકેલ માટે રાજ્ય સરકારે કમરકસી છે. છેલ્લા કેટલાક સમયથી રહેણાકના વિસ્તારોમાં ચોરી, લૂંટ,…