ઉફ્ફ…આ લાંચિયાઓ : અમદાવાદમાં વધુ એક લાંચિયો ઝડપાયો, ૭૫,૦૦૦ની લાંચ માંગી હતી
ફરીયાદીની ફરીયાદના આધારે લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું અને લાંચના છટકા દરમ્યાન આરોપીએ હેતુલક્ષી વાતચીત કરી, લાંચના નાણાંની માંગણી કરી, સ્વીકારી, રંગે હાથ ઝડપાયો હતો. અમદાવાદ,તા.૪ ગુજરાતમાં આમ તો લોકો ભ્રષ્ટાચારની વાતો કરતા જ હોય છે સાથે જ લાંચ લેતા…