Safeer News

Breaking News from Ahmedabad

#BYD

ગુજરાતમાં કાર્ગો મોટર્સ દ્વારા અદ્યતન ટેકનોલોજી વાળી BYD ગાડીનું લોન્ચિંગ કરવામાં આવ્યું

(રીઝવાન આંબલીયા) આ લોન્ચિંગના કાર્યક્રમમાં ગુજરાતી ફિલ્મની જાણીતી અભિનેત્રી અને ગાયિકા કશીશ રાઠોર પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા  અમદાવાદ,તા.૦૪ આજના સમયમાં જ્યારે ટેકનોલોજીના વધતા પ્રમાણ સાથે જ નવી નવી ડિઝાઇન સાથે ગાડીઓ બજારમાં આવી રહી છે ત્યારે વિશ્વ પ્રસિદ્ધ BYD…