મુસ્લિમોની સૌથી મોટી ઇદોની ઇદ એટલે “ઈદ-એ-મિલાદુન્નબી” (સલલ્લાહો અલયહી વસલ્લમ)
(અબરાર એહમદ અલવી) હજરત મુહમ્મદ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)નો જન્મ ૧૨ રબીઉલ અવ્વલ સોમવાર, ૨૨ એપ્રિલ ઇ.સ. ૫૭૧માં અરબસ્તાનના મક્કા શહેરમાં થયો હતો. અરબીમાં મુહમ્મદ નામનો અર્થ થાય છે “ખૂબ જ પ્રશન્સા પામેલ”. ઇસ્લામ ધર્મની આસમાની કિતાબ “કુરાન શરીફ”માં આ શબ્દ…