સુરત : ધોરણ ૧૦ બોર્ડની પરીક્ષા આપવા નીકળેલા છાત્રનો અકસ્માત થતા હાથમાં ફ્રેક્ચર
જે હાથે પરીક્ષા લખવાનો હતો એ જ હાથ ભાંગી ગયો સુરત,તા.૧૧ રાજ્યભરમાં બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો. ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ના વિદ્યાર્થીઓએ પહેલુ પેપર આપ્યુ હતું. ત્યારે આ વચ્ચે સુરતના એક વિદ્યાર્થીને બોર્ડની પરીક્ષા આપવા જતા સમયે રસ્તામાં જ અકસ્માત…
“BEST OF LUCK” ગભરાઈને નહીં પણ આત્મવિશ્વાસથી બોર્ડની પરીક્ષા આપજો : તંત્રી “સફીર” ન્યુઝ
અમદાવાદ,તા.૧૧ “સફીર” ન્યુઝ ધોરણ -૧૦ અને ૧૨ના બધા જ વ્હાલા વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા માટે ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવે છે. આખા વર્ષની અથાગ મહેનત વડે જે બધું સમજ્યા અને શીખ્યા એ બધું જ પરીક્ષાખંડમાં યાદ આવતું જાય અને તમારી કલમ સડસડાટ…
વડોદરા : બોર્ડની પરીક્ષા આપતા છાત્રો માટે હવે પોલીસે હેલ્પ લાઈન શરૂ કરી
ડિપ્રેશનથી પીડિત વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડશે વડોદરા,તા.૦૬ વડોદરા શહેર પોલીસ દ્વારા બોર્ડની પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓને માનસિક તણાવનો સામનો કરવામાં મદદ કરવા માટે એક વિશેષ પહેલ કરવામાં આવી રહી છે. પહેલમાં એક હેલ્પ લાઇનનો સમાવેશ થાય છે જે ડિપ્રેશનથી…