“બર્ક ફાઉન્ડેશન” દ્વારા નર્મદા જિલ્લામાં પૂરની સ્થિતિમાં અનેક ઠેકાણે ફૂડ પેકેટ વિતરણ કરાયા
વર્ષોથી કોરોના, પુર જેવી ગમે તે મુસીબતનાં સમયે હંમેશા સેવાકાર્ય કરતા “બર્ક ફાઉન્ડેશન”નાં સંચાલકોની ખુબ સરાહનીય કામગીરી જોવા મળે છે હાલની સ્થિતિમાં વહીવટી તંત્ર દ્વારા જાણ કરાતા “બર્ક ફાઉન્ડેશન”ની ટીમ તરત જ જરૂરિયાતમંદોની મદદે દોડી સાજીદ સૈયદ, નર્મદા