“નારી તું નારાયણી” : ૮મી માર્ચ….એટલે “વિશ્વ મહિલા દિવસ”
(Amit Pandya) સ્ત્રી એટલે, જિંદગીનાં રંગમંચ પર રિહર્સલ વગર દરેક ભૂમિકા સફળતા પૂર્વક નિભાવતું ઇશ્વરનું અદભુત સર્જન…✍️ હું તો ત્યાં સુધી કહું છું કે, ૩૬૫ દિવસ..અને ૨૪ × ૭માં એવી કઈ ક્ષણ છે કે, ઘરના સભ્યો મહિલા વિના ચલાવી શકે..?…