Safeer News

Breaking News from Ahmedabad

#AI

અમદાવાદ પોલીસ અને AMC આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી તમારી દરેક ગતિવિધિ પર નજર રાખશે

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ટેકનોલોજીની મદદથી તૈયાર કરવામા આવેલા ખાસ પ્રકારના સોફટવેર સાથે વિવિધ વિસ્તારમાં લગાવવામા આવેલી સી.સી.ટી.વી. કેમેરાને કંટ્રોલરુમ સાથે જાેડી દેવામાં આવશે. અમદાવાદ, ગુજરાતમાં દિનપ્રતિદિન ગુનાઈત પ્રવૃત્તિઓ વધી રહી છે. એમાંય ખાસ કરીને ગુજરાતના આર્થિક પાટનગર ગણાતા અમદાવાદ શહેરમાં…

હવે ગુજરાત પોલીસ “આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ” દ્વારા સાયબર ક્રાઇમને મ્હાત આપશે

સંચાર સાથી પોર્ટલનો ઉપયોગ કરીને અત્યાર સુધીમાં ૪૦ લાખથી વધુ છેતરપિંડી કરનારા કનેક્શનની ઓળખ કરવામાં આવી છે. ગાંધીનગર, સાયબર ક્રાઈમ સરકાર માટે માથાનો દુખાવો બની ગયો છે. હવે સરકારે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ દ્વારા તેનો સામનો કરવાની તૈયારી કરી લીધી છે. સરકાર…

દુનિયા

આખી દુનિયામાં લોકો આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) વિશે ચિંતિત

જે મહિલાઓ તેમના ફોટા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે તેમના માટે તે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે AI દ્વારા મહિલાઓની તસવીરોનો દુરુપયોગ થઈ રહ્યો છે અત્યારે દુનિયામાં AIની ચર્ચા જાેરશોરથી ચાલી રહી છે. કેટલાક તેના ફાયદા જણાવી…

Tech દુનિયા

દરેક જગ્યાએ હશે રોબોટ જ રોબોટ ! દુનિયામાંથી થશે માણસોનો ખાત્મો ? વિજ્ઞાનિકોએ વ્યક્ત કર્યો ડર

શું AI માણસોનો ખાત્મો બોલાવી દેશે ? આ પ્રશ્ન ઘણા લોકોના મનમાં આવે છે. AI ધીમે ધીમે આપણી રોજિંદી લાઇફ સ્ટાઇલનો એક ભાગ બની રહ્યું છે. જે ઝડપે તેનો વિકાસ થઈ રહ્યો છે, બીજા કોઈએ નહીં પણ ખુદ વૈજ્ઞાનિકોએ AIનો…

Tech દુનિયા

…જ્યારે મૃત મહિલાએ તેના અંતિમ સંસ્કારમાં હાજર લોકો સાથે વાત કરવાનું કર્યું શરૂ, AIથી થયો ચમત્કાર !

ટેકનોલોજી ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે. આ કારણે ઘણી એવી વાતો પણ કરવામાં આવી રહી છે જેના પર લોકો વિશ્વાસ નથી કરતા. આવા જ એક નવા સમાચાર સામે આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મૃતક મહિલા…