Safeer News

Breaking News from Ahmedabad

#AhmedabadPolice

અમદાવાદ શહેર પોલીસે નાસતા ફરતા આરોપીઓ પકડવા ખાસ ઝુંબેશ હાથ ધરી પાંચ દિવસમાં ૪૧ આરોપીઓને દબોચ્યા

અમદાવાદ શહેરની ૪૦ ટીમો દ્વારા રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, હરીયાણા, દીલ્હી ખાતેથી નાસતા ફરતા ૪૧ આરોપીઓને પકડી પાડવામાં સફળતા મળી  અમદાવાદ, લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૨૪ અન્વયે સમગ્ર ચુંટણી પ્રકીયા ન્યાયી અને મુક્ત વાતાવરણમાં યોજાય તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાય રહે…

અમદાવાદ પોલીસ અને AMC આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી તમારી દરેક ગતિવિધિ પર નજર રાખશે

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ટેકનોલોજીની મદદથી તૈયાર કરવામા આવેલા ખાસ પ્રકારના સોફટવેર સાથે વિવિધ વિસ્તારમાં લગાવવામા આવેલી સી.સી.ટી.વી. કેમેરાને કંટ્રોલરુમ સાથે જાેડી દેવામાં આવશે. અમદાવાદ, ગુજરાતમાં દિનપ્રતિદિન ગુનાઈત પ્રવૃત્તિઓ વધી રહી છે. એમાંય ખાસ કરીને ગુજરાતના આર્થિક પાટનગર ગણાતા અમદાવાદ શહેરમાં…