Safeer News

Breaking News from Ahmedabad

#Accreditation

ગુજરાત

પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની એક્રેડિટેશન નિયમો અંગેની પેટા સમિતિ ગુજરાતની ત્રિ-દિવસીય મુલાકાતે

ગાંધીનગર,તા.૦૯  માહિતી નિયામક કે.એલ.બચાણી અને રાજ્યની પ્રેસ એક્રેડિટેશન સમિતિ સહિત અમદાવાદ જિલ્લાના પત્રકારો સાથે કરી મુલાકાત પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની એક્રેડિટેશન નિયમો અંગેની રાષ્ટ્રીય કક્ષાની પેટા સમિતિ હાલ ગુજરાતની ત્રિ-દિવસીય મુલાકાતે છે. દરમિયાન મંગળવારે આ સમિતિના સભ્યોએ રાજ્યના માહિતી નિયામક…