ઉફ્ફ…આ લાંચિયાઓ : અમદાવાદમાં વધુ એક લાંચિયો ઝડપાયો, ૭૫,૦૦૦ની લાંચ માંગી હતી
ફરીયાદીની ફરીયાદના આધારે લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું અને લાંચના છટકા દરમ્યાન આરોપીએ હેતુલક્ષી વાતચીત કરી, લાંચના નાણાંની માંગણી કરી, સ્વીકારી, રંગે હાથ ઝડપાયો હતો. અમદાવાદ,તા.૪ ગુજરાતમાં આમ તો લોકો ભ્રષ્ટાચારની વાતો કરતા જ હોય છે સાથે જ લાંચ લેતા…
સિટી સર્વે ઓફિસમાં ACB દ્વારા ૧ લાખની લાંચ લેતા એક અધિકારીને ઝડપી લેવાયો
આણંદ,તા. ૨૩ ગુજરાત એન્ટિ કરપ્શન બ્યૂરો (ACB) દ્વારા વધુ એક લાંચિયા અધિકારીને ઝડપી લેવામાં આવ્યો છે. આણંદના ખંભાતમાંથી ACB અધિકારીઓ દ્વારા સફળ ટ્રેપ. સિટી સર્વે ઓફિસ ખંભાતમાં ACBએ કાર્યવાહી કરતાં ૧ લાખની લાંચ લેતા એક શખ્સને ઝડપી પાડ્યો છે. ગુપ્ત…
હિંમતનગર ગઢા ગ્રામ પંચાયતના તલાટી લાંચ લેતા ACBના હાથે ઝડપાયા
હિંમતનગર ગઢા ગ્રામ પંચાયતના તલાટી સ્વચ્છતા અભિયાન હેઠળ મળતી સહાય માટે લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા તલાટીએ રૂ.૫૦૦ની લાંચ સ્વચ્છ ભારત મિશન યોજના હેઠળ મળતી સહાયના નાણાં અપાવવા ફરિયાદી પાસે માંગ્યાં હતા. હિંમતનગર, તા. ૧૧ એન્ટિ કરપ્શન બ્યૂરો (ACB) દ્વારા…
રાજપીપળા સેશન્સ કોર્ટે 50,000ની લાંચના કેસમાં રોયલ્ટી ઇન્સ્પેક્ટર તથા બે મળતીયાઓને સજા ફટકારી
બે આરોપીઓને એક વર્ષની સાદી કેદ અને 5,000નો દંડ તેમજ એક આરોપીને બે વર્ષની સાદી કેદ તથા 5,000નો કોર્ટે દંડ ફટકારતા લાંચિયા બાબુઓમા ફફડાટ સાજીદ સૈયદ, નર્મદા નર્મદા એસીબી (ACB)એ વર્ષ 2014માં રોયલ્ટી ઇન્સ્પેક્ટર અને તેના બે સાગરીતો 50000ની લાંચના…
પોલીસ હેડ કોન્સ્ટેબલ ACB ટ્રેપમાં ફસાયો
આમલેથા પોલીસ મથકનો હેડ કોન્સ્ટેબલ 10,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો સાજીદ સૈયદ, નર્મદા દરમિયાન બાઇક છોડાવવા માટે બાઇક ચાલક તેના પિતા સાથે પોલીસ સ્ટેશન ગયા હતા ત્યારે હેડ કોન્સ્ટેબલ મનોજ વિઠ્ઠલ તડવી (રહે. પુરાણીપાર્ક, જૂની કોર્ટની સામે, રાજપીપળા મૂળ…
ACBની સફળ ટ્રેપ : અમદાવાદ અને જામનગરથી મામલતદાર અને તલાટી લાંચ લેતાં ઝડપાયા
લાંચ લેવાના બંનેના ઈરાદાને ACBએ ટ્રેપ ગોઠવીને પાણી ફેરવી દઈને જેલના હવાલે કર્યા છે. ACBએ છટકું ગોઠવી મામલતદાર ૧૬૦૦ રુપિયા, તલાટીને ૩૦ હજાર રુપિયા લેતાં રંગે હાથ ઝડપી લીધા અમદાવાદ,રાજ્યમાં લાંચીયા અધિકારીઓ અને કર્મચારીઓ સામે એસીબી (ACB) સપાટો બોલાવી રહી…