Safeer News

Breaking News from Ahmedabad

#AbirFoundation

અમદાવાદ શહેરમાં કાર્યરત “અબીર ફાઉન્ડેશન”ના નામે ખોટી ઉઘરાણી કરતા પોલ ખુલી

“અબીર ફાઉન્ડેશન”ના પ્રમુખે સેક્રેટરી અતિક ખાન પાસે હિસાબ પૂછતાં અતિક ખાને ધમકી આપી કે, “હું આત્મહત્યા કરી લઈશ અને તમને ફસાવી દઈશ” અમદાવાદ,તા.૯  શહેરના લાલ દરવાજા ખાતે “અબીર ફાઉન્ડેશન” તરીકે એક સંસ્થા ચાલે છે જે મધ્યમવર્ગીય, ગરીબ, બેવાઓ તથા ની:શહાય…