પુત્રની ઘેલછામાં પતિ અને સાસરિયાઓએ ૧ વર્ષથી કેદ કરેલી મહિલાને અભયમની ટીમે બચાવી
અભયમની ટીમના જણાવ્યા અનુસાર, વડોદરાની સેજલ (નામ બદલ્યાં છે)ના લગ્ન ૧૪ વર્ષ અગાઉ નયન સાથે થયા હતા. લગ્નજીવન દરમિયાન તેમને સંતાનમાં ૧૩ વર્ષ, ૧૧ વર્ષ, સાત વર્ષ અને ત્રણ વર્ષની પુત્રી અવતરી હતી. પુત્રને જન્મ આપ્યો ન હોવાથી સાસુ અને…