આ વર્ષથી 6 વર્ષ પુરા કરેલ બાળકને જ પહેલા ધોરણમાં પ્રવેશ મળશે, એકાદ મહિનો પણ ચુક્યો હશે તો 7 વર્ષે પ્રવેશ મળશે
શૈક્ષણિક ક્ષેત્રે 6 વર્ષ પુરા થાય ત્યારે જ પહેલા ધોરણમાં અભ્યાસ મળે એ ખરેખર યોગ્ય છે કારણ કે નવી પ્રણાલિકા મુજબ લોકો બાળકોને રમવાની ઉંમરે શાળામાં બેસાડી દેતા હોય છે જેમાં બાળકોનું બાળપણ સમય કરતાં પહેલાં જ અભ્યાસમાં જોડાઈ જાય…