Safeer News

Breaking News from Ahmedabad

#મોનાબેન ભુપેશ પ્રજાપતિ

અમદાવાદ

ગુજરાત પ્રદેશ મહિલા કૉંગ્રેસના જનરલ સેક્રેટરી તરીકે મોનાબેનની નિમણુંક કરાઈ

અમદાવાદ,તા.૦૭ શહેરના શાહપુર ખાતે દરિયાપુર વોર્ડનાં મ્યુ. કાઉન્સિલર શેખ સમીરા માર્ટીનની ઓફીસે ગુજરાત પ્રદેશ મહિલા કૉંગ્રેસના જનરલ સેક્રેટરી તરીકે મોનાબેન ભુપેશ પ્રજાપતિની નિમણુંક કરવામાં આવી હતી. જેમાં દરિયાપુર વિધાનસભાના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ. આ પ્રસંગે મોહંમદ યુસુફ…