મંત્રાલયે સ્પષ્ટ કર્યું કે, બાળકોને પોષણ યોજનાનો લાભ આપવા માટે આધાર જરૂરી નથી
તેમને માતાના આધાર કાર્ડનો ઉપયોગ કરીને પોષણ યોજનાનો લાભ આપવામાં આવશે. પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો ફેક્ટ ચેકે પણ આ અંગે ટ્વીટ કરીને સ્પષ્ટતા આપી છે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે, બાળકો માટે પોષણ યોજનાનો લાભ લેવા માટે…