સુરત : ઘરકંકાસથી પતિ એટલો કંટાળ્યો કે, પત્નીને આપ્યું દર્દનાક મોત- માતાવિહોણું બન્યું દોઢ વર્ષનું બાળક
સુરત શહેરમાં હત્યાની ઘટનાઓ દિવસેને દિવસે ખુબ જ વધી રહી છે. એવામાં વધુ એક હત્યાની ચકચારી ઘટના સામે આવી છે. સુરતના ચોકબજારમાં પતિએ ગળું દબાવી પોતાની જ પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી છે. શહેરમાં હત્યા ની ઘટનાઓ દિવસેને દિવસે ખુબ…