Safeer News

Breaking News from Ahmedabad

#ઓનલાઈન

ચેતીને ચાલજો ! જો તમને કોઈ ઓનલાઈન એપ્લીકેશન ડાઉનલોડ કરવાનું કહે તો એ પેહલા આ અહેવાલ વાંચો

હાલ ઓનલાઈન ફ્રોડના રોજેરોજે કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે સુરત જીલ્લાના કામરેજમાં યુવક પાસે મોબાઈલમાં એપ્લીકેશન ડાઉનલોડ કરાવ્યા બાદ ક્રેડીટ કાર્ડમાંથી ૧.૫૦ લાખ રૂપિયા બેંક અકાઉન્ટમાંથી ઉપડી ગયા હતા જેથી યુવકે સાયબર ક્રાઈમમાં કમ્પ્લેઇન કરી હતી ત્યારે ૬૫ હજાર…