(Rizwan Ambaliya)
પંચમ ઇવેન્ટ પ્રસ્તુત મહાવીરસિંહ વાધેલા આયોજીત “પંચમ એવોર્ડ” ૨૦૨૫નું સફળ આયોજન અમદાવાદ ખાતે યોજાયું
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે જીયા શૈલેષ પરમાર- જે. કે મોટર્સ, હેમલ પંચાલ, ગજેન્દ્ર સિંહ જાડેજા- ગણેશ પી. જી, મનન મુંધવા, નિરવ વાઘેલા, ભારતી બેન રાવત, ડો. સ્મિત પટેલ, કિરણ સોલંકી- દિવ્ય ફાઉનડેસન, મહેન્દ્ર સિંહ જાડેજા- મીડ નાઈટ મોચા રેસ્ટોરન્ટ એન્ડ કાફે, પૂજા પ્રજાપતિ, પિયુષ ચૌહાણ, સાગર વાધેલા, સોમલો રેખલી, દેવાંશી બા ચાવડા, દીપક કસલકર, આયુષી પટેલ, કરણ મારુડાં, દિલીપ ઠાકોર, ડો. પ્રિયંકા પરમાર હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમમાં સહયોગ તરીકે ગણેશ પી.જી તરફથી ટ્રોફી, ઇવેન્ટ મેનેજ બાય નાકુ સિકોતર ઓફીસિયલના યોગેશ પંચાલ, સર્ટિફિકેટ બાય પૂજા ડિજિટલ સ્ટુડિયોના નિકુલ વછેટા, ગ્રાફિક્સ પાર્ટનર નીક ફિલ્મસના નીતીશ પંચાલ અને આર્યન લુહાર, ચંદન પઢીયાર, આઈકોન દીપક ચારણ વીડિયો એન્ડ ફોટોગ્રાફી, મોકટેલ વાલા પાર્ટનર બાય કોલ્ડ્રિંકસ, મૈત્રી ફાઉનડેસન પાર્ટનર બાય રીફ્રેશમેન્ટ, સિક્યોરિટી પાર્ટનર બાય પેનથર સિક્યોરિટી સર્વિસે સેવા આપી હતી.
કાર્યક્રમમાં મિડિયા પાર્ટનર તરીકે ‘સફીર’ ન્યૂઝ, જનતા દસ્તક ન્યૂઝ, રિપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યૂઝ, બી. એસ ૨૪ ન્યૂઝ, ઓનલી ગુજરાત ન્યૂઝ, સ્ટ્રીટ ન્યૂઝ, જી. જે ૧૨ ન્યુઝ, વિશફોટ ન્યૂઝ, દિવ્ય બ્રહ્માસ્ત્ર ન્યુઝ, સન ટુડે ન્યુઝ, મારુ મંતવ્ય ન્યુઝ રહ્યા હતા.
આ કાર્યક્રમની અંદર ખૂબ જ સરસ એંકરીંગ તરીકે મિલ્લી ચૌહાણ અને ઉષા ભાટીયા એ જવાબદારી નિભાવી હતી.