ત્રણ વર્ષથી નાસતા ફરતા હિસ્ટ્રીશીટર આરોપીની ઝોન ૫ એલસીબીએ વસ્ત્રાલ પાસેથી ધરપકડ
ઝોન 5 LCB દ્વારા દશરથ રાઠોડ નામના વસ્ત્રાલના યુવકને પકડવામાં આવ્યો છે. અમદાવાદ,તા.૨૭ રાજસ્થાન તેમજ ગુજરાત રાજ્યના જુદા જુદા જિલ્લામાં ત્રણ વર્ષથી નાસતા ફરતા હિસ્ટ્રીશીટર આરોપીની ઝોન ૫ એલસીબીએ વસ્ત્રાલ પાસેથી ધરપકડ કરી છે. ઝોન 5 LCB દ્વારા દશરથ રાઠોડ…
મૃતક ASIના ઘરે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય પરિવારજનોને મળવા માટે રુબરુ પહોંચ્યા
અમદાવાદ, તાજેતરમાં અમદાવાદના કણભા વિસ્તારમાં એક બુટલેગરની ગાડીનો પોલીસે પીછો કર્યો હતો. પોલીસથી બચવા માટે બુટલેગરે પોલીસની ગાડી પર હુમલો કરીને વાહનને ટક્કર મારી હતી. જેને લઈ આ અકસ્માતમાં એક ASI ગંભીર રીતે ઘાયલ થતા જીવ ગુમાવ્યો હતો. ઘટના બાદ…
ન્યૂડ વિડીયો કોલની માયાજાળમાં ફસાયેલાં સગીરે દુપટ્ટાથી આપઘાત કરી મોતને વ્હાલુ કર્યુ
પૈસા પડાવી ધમકીઓ આપી આપઘાત માટે મજબૂર કરનાર ટોળકી ઝડપાઈ અમદાવાદ,તા.૨૭ અમદાવાદ શહેરમાં ૧૫ વર્ષના સગીરને ન્યૂડ વિડીયો કોલની માયાજાળમાં ફસાવી પૈસા પડાવી ધમકીઓ આપી આપઘાત માટે મજબૂર કરનાર ટોળકી ઝડપાઈ છે. અમદાવાદ સાયબર ક્રાઈમે મધ્યપ્રદેશના ગુનામાંથી અંકેશ લોધી, સન્ની…
૨૫ વર્ષની મહિલાનો એક બિસ્કિટે જીવ લીધો, મૃત્યુનું કારણ સામે આવતા દરેકને આઘાત લાગ્યો
ડોકટરોના જણાવ્યા મુજબ, આ બિસ્કીટ ખાધા પછી તેને ગંભીર રિએક્શન થયું અને તે કોમામાં જતી રહી. ન્યૂયોર્ક,તા.૨૭ ચા સાથે બિસ્કીટ ખાવાનું દરેક વ્યક્તિને પસંદ હોય છે. આ એક એવી વસ્તુ છે જે પુખ્તોથી લઈને બાળકો સુધી દરેકને ગમતી હોય છે….
એક મહત્વનો મેસેજ આપતી ગુજરાતી ફિલ્મ “મુક્તિ ઘર”નું પ્રીમિયર યોજાયો
(રીઝવાન આંબલિયા) ગુજરાતી ફિલ્મ “મુક્તિ ઘર”નું પ્રીમિયર એબી મિનિમલ્ટિપ્લેક્સ થિયેટરમાં દરેક આર્ટિસ્ટની હાજરીમાં સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ,તા.૨૬ શહેરના એબી મિનિમલ્ટિપ્લેક્સ થિયેટરમાં દરેક આર્ટિસ્ટની હાજરીમાં એક મહત્વનો મેસેજ આપતી એવી “મુક્તિ ઘર” ગુજરાતી ફિલ્મનું આયોજન કરવામાં આવ્યું હતું….
અમદાવાદ : શાહપુરના “એકતા ગ્રુપ” દ્વારા ૬૩ કિલો દોરી એકઠી કરીને નાશ કરાયો
અમદાવાદ,તા.૨૬ શહેરના શાહપુર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ “એકતા ગ્રુપ” દ્વારા ઉત્તરાયણમાં ઘાતક સાબિત થતી ૬૩ કિલો ગ્રામ જેટલી દોરીનું નાશ કરવામાં આવ્યું હતું. ઉત્તરાયણનો તહેવાર ઉજવાઈ ગયા પછી વેસ્ટેજ ઘાતક લટકતી દોરીથી વાહન ચાલકોને ઈજા થતી હોય…
રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૫ વ્યક્તિના હાર્ટ એટેકથીં મોત થયા
રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી હાર્ટ એટેકથી મોત થવાની ઘટનાઓ સામે આવી છે. રાજકોટમાં છેલ્લા ૨૪ કલાકમાં ૫ વ્યક્તિઓના મોત થયાની ઘટના બની છે. જેમાં ૨૨ વર્ષથી લઇને ૫૧ વર્ષ સુધીની વયના લોકોના મોત થયા છે. રાજકોટમાં ૨૨ વર્ષીય અજય સોલંકી…
ગાંધીનગર : લગ્નમાં દૂધીનો હલવો ખાધા બાદ ૧૦૦થી વધુને ફૂડ પોઈઝનિંગની અસર
શરુઆતમાં જ લોકોને પેટમાં દુઃખાવા સહિતની સમસ્યાઓ શરુ થઈ હતી. ગાંધીનગર, લગ્ન સિઝન શરુ થઈ છે અને એ સાથે જ લગ્નમાં ભોજનનો સ્વાદ માણ્યા બાદ ક્યારેક તેની આડ અસર પણ સર્જાતી હોય છે. આવી જ રીતે ગાંધીનગર જિલ્લામાં ખોરાકી ઝેરની…
અમદાવાદ : પોલીસની ગાડીને દારુ ભરેલી ગાડીએ ટક્કર લગાવતા એક પોલીસ કર્મીનું મોત
કણભામાં દારુ ભરેલી ગાડીએ પોલીસની ગાડીને ટક્કર લગાવતા ઘટના બની અમદાવાદ,તા.૨૪ અમદાવાદમાં બુટલેગરો બેફામ બન્યા છે, અમદાવાદમાં ગુનેગારોને રોકવા જતી પોલીસ પર જ હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. બુટલેગરને રોકવા જતી પોલીસની ગાડી સાથે દેશી દારુ ભરેલી ગાડીથી ટક્કર મારવામાં…
નવી દિલ્હી ખાતે પ્રજાસત્તાક દિવસની પરેડના ડ્રેસ રિહર્સલમાં ગુજરાતની ઝાંખી પ્રદર્શિત કરાઈ
પ્રજાસત્તાક દિવસની પરેડના ડ્રેસ રિહર્સલમાં ‘ધોરડો : ગુજરાતના સરહદી પ્રવાસનની વૈશ્વિક ઓળખ’ની ઝાંખી પ્રદર્શિત કરાઈ ૨૩મી જાન્યુઆરી ૨૦૨૪ના રોજ કર્તવ્ય પથ, નવી દિલ્હી ખાતે પ્રજાસત્તાક દિવસની પરેડના ફુલ ડ્રેસ રિહર્સલ દરમિયાન ગુજરાતની ઝાંખી પ્રદર્શિત કરવામાં આવી છે. આ વખતે ગુજરાતે…