Safeer News

Breaking News from Ahmedabad

Breaking News

Latest post

હમાસે બંધકોને મુક્ત કરવાના મુદ્દે નિવેદન જાહેર કર્યું, કહ્યું,”પહેલા ગાઝા ખાલી કરે ઈઝરાયેલ”

કરાર અનુસાર, ઇઝરાયેલ ગાઝામાં વધુ સહાયની મંજૂરી આપશે અને મોટી સંખ્યામાં પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરશે. હમાસે ઈઝરાયેલ સાથે બંધક કરારના પ્રસ્તાવને ફગાવી દીધો છે. મળતી માહિતી મુજબ, હમાસે કહ્યું કે, જાે પ્રસ્તાવમાં ગાઝામાંથી તમામ ઈઝરાયેલી સૈનિકોને પાછા હટાવવાનો સમાવેશ નહીં…

સુરત : જન્મનું નકલી પ્રમાણ પત્ર બનાવાના કેસમાં જનસેવા સંચાલકની ધરપકડ

૧૦ રૂપિયા ચૂકવી જન્મનો નકલી દાખલો મેળવવાનું રાષ્ટ્રવ્યાપી કૌભાંડનો પર્દાફાશ તા.૩૦ સુરતમાં ઝડપાયેલા જન્મના નકલી પ્રમાણપત્ર બનાવાના દેશવ્યાપી કૌભાંડમાં ફુલપાડાના જનસેવા સંચાલકની ધરપકડ કરવામાં આવી છે. સુનિલ છોટેલાલ નામના ફુલપાડાના જનસેવા સંચાલકને ઇકો સેલે ઝડપી લીધો છે. તે માત્ર ૧૦…

બોલિવુડની પાંચેય અભિનેત્રીઓએ બ્લેક સાડીમાં આકર્ષણ જમાવ્યું

આ અભિનેત્રીઓએ બ્લેક સાડીમાં ખરેખર નિપુણતા મેળવી છે, ફેશન અને સ્ટાઇલના ક્ષેત્રમાં ટ્રેન્ડસેટર બની છે. બ્લેક સાડીનું આકર્ષણ ગજબનું છે, અને કેટલીક અભિનેત્રીઓએ આ ક્લાસિક દેખાવને નવી ઊંચાઈઓ પર સહેલાઈથી લઈ ગઈ છે. આ મહિલાઓ માત્ર તેમની કળામાં જ ઉત્કૃષ્ટ…

મદરેસાઓમાં બાળકો કુરાનની સાથે રામાયણ વિષે જાણશે : ઉત્તરાખંડ વક્ફ બોર્ડ અધ્યક્ષ

ઉત્તરાખંડ વક્ફ બોર્ડ સાથે જાેડાયેલા તમામ મદરેસાઓમાં રામાયણ ભણાવવામાં આવશે તા.૨૯ ઉત્તરાખંડ વક્ફ બોર્ડ સાથે જાેડાયેલા મદરેસાઓમાં હવે રામાયણ ભણાવવામાં આવશે તેવા ન્યૂઝ સામે આવી રહ્યા છે. રામાયણને અભ્યાસક્રમ તરીકે ભણાવવામાં આવશે. બોર્ડ હેઠળના કુલ ૧૧૭ મદરેસાઓમાંથી ચાર મદરેસામાં નવો…

વડનગરમાં એશિયાનું અવ્વલ નંબરનું એક્સપિરિયન્સ મ્યુઝિયમ બનશે

૨૮૦૦ વર્ષથી અત્યાર સુધીના ઇતિહાસની ઝાંખી આ મ્યુઝિયમ કરાવશે મહેસાણા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું માદરે વતન વડનગર ઐતિહાસિક નગરી તરીકે આખી દુનિયામાં જાણીતું છે. ત્યારે હવે તેની યશકલગીમાં વધુ એક છોગું ઉમેરાવા જઈ રહયું છે. વાત વડનગરમાં આકાર લઈ રહેલા દુનિયાના…

ગુજરાત

શૈક્ષણિક સંસ્થાઓની RTIથી વિગતો મેળવી તોડ કરવાનો કૌભાંડ

૬૬ લાખ રૂપિયાનો તોડ કર્યો હોવાની CID ક્રાઈમમાં ફરિયાદ ગાંધીનગર, ગુજરાતની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓની RTIથી વિગતો મેળવી ખોટી અરજીઓ કરીને શાળા સંચાલકો-ટ્રસ્ટીઓનો લાખો રૂપિયાનો તોડ કરતાં ગાંધીનગરના સેકટર – ૭/ડીમાં રહેતા મહેંદ્ર નનુભાઈ પટેલ વિરુદ્ધ ગાંધીનગર સીઆઈડી ક્રાઈમ દ્વારા ગુનો…

લુટેરી દુલ્હન : વીરપુર ગામે રહેતા બે મિત્રો લુટેરી દુલ્હનનો ભોગ બન્યા

લગ્ન કરી બંને મિત્રો પત્નીઓ સાથે ઘરે પરત ફરી રહ્યા હતા અને બંને યુવતીઓ એક સાથે નાસી ગઈ જામનગર,તા.૨૮ ફરી એક વખત લુટેરી દુલ્હનનો કિસ્સો સામે આવ્યો છે. બે મિત્રો લગ્ન કરવા માટે યુવતી શોધી રહ્યા હતા. તે સમયે અન્ય…

અમદાવાદ : પ્રેમ લગ્ન કરવાના ઈરાદે યુવક યુવતીને ભગાડી જતા યુવકના ઘરે હુમલો

યુવકના ઘરે તેની માતા અને બેન પર પેટ્રોલ છાંટીને જીવતી સળગાવી દેવાનો પ્રયાસ અમદાવાદ,તા.૨૮ શહેરના અમરાઈવાડી વિસ્તારમાં એક યુવકે પ્રેમ લગ્ન કરવાના ઈરાદે યુવતીને ભગાડી ગયો હતો. જેને લઈ યુવતીના પરીવારજનો દ્વારા યુવકના ઘરે હુમલો કરવામાં આવ્યો હતો. યુવકના ઘરે…

પ્રજાસત્તાક દિવસના રોજ “A.B.C ટ્રસ્ટ” દ્વારા ચોથો એવોર્ડ સમારંભ રાખવામાં આવ્યો

અમદાવાદ,તા.૨૬ “A .B .C ટ્રસ્ટ” દ્વારા સૌ-પ્રથમવાર શિક્ષકોને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. શહેરના ખાનપુર હૉસ્ટઈન હોટલ ખાતે ૨૬ જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસના રોજ પત્રકારો તથા ટીચરોનું “A.B.C ટ્રસ્ટ” દ્વારા એવોર્ડ તથા સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. દર વર્ષની…

અમદાવાદ : દરિયાપુર વોર્ડના મ્યુ.કાઉન્સિલરની ભલામણથી રિસરફેસ ડામરનું કામ પૂર્ણ

અમદાવાદ,તા.૨૭ શહેરના દરિયાપુર વોર્ડમાં આવેલ શાહપુર, નાગોરીવાડ, હમઝાવાળથી ડીલાઈટ બેકરી જતો રોડ મ્યુ.કાઉન્સિલર શેખ સમીરા માર્ટીનની ભલામણ મુજબ રિસરફેસ ડામર કરવામાં આવ્યું હતું. રિસરફેસ ડામરના ચાલુ કામ દરમ્યાન આગેવાનો સિદીક મામા, ઈદ્રીસભાઈ, મુસ્તાકભાઈ, સોએબભાઈ, આરીફભાઈ, સબ્બીરભાઈ વેલ્ડર તથા સ્થાનિકો અને…