અમદાવાદ : “પંજેતન ચેરીટેબલ ટ્રસ્ટ” દ્વારા સેવાકીય કામ કરતા સમાજ સેવકોનું સન્માન કરવામાં આવ્યું
અતિથી વિશેષ તરીકે દરિયાપુર વિધાનસભા ૫૧ના ધારાસભ્ય કૌશીકભાઈ જૈનએ ખાસ ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યું હતું અને પોતાના હસ્તે ડોક્ટર, એડવોકેટ, સામાજિક કાર્યકરો અને મીડિયા કર્મીઓને સન્માન પત્ર અને મોમેન્ટો આપી સન્માનિત કર્યાં હતા. અમદાવાદ,તા.૦૩ શહેરના પટવાશેરી પથ્થરકુવા ખાતે…
સુરતની સિવિલ હોસ્પિટલે ૧ કરોડનું ઈન્જેક્શન આપીને ‘હિમોફીલિયા’ પીડિત દર્દીનો જીવ બચાવ્યો
ચાલીસ હજાર લોકોમાંથી લગભગ એક વ્યક્તિ ‘હિમોફીલિયા બી’ રોગથી પીડાય છે સુરત, રેરેસ્ટ ઓફ ધ રેર બીમારીથી પીડાતા એક દર્દીના મદદે સુરતની સિવિલ હોસ્પિટલ આવી છે. “હિમોફીલિયા”થી પીડિત દર્દીનો સુરતની સિવિલ હોસ્પિટલે ૧ કરોડનું ઈન્જેક્શન આપીને જીવ બચાવ્યો છે. આમ,…
માવઠું પડતા જગતનો તાત ચિંતામાં, હજુ પણ ભારે પવન સાથે વરસાદ પડવાની આગાહી : અંબાલાલ પટેલ
આગામી ૫ અને ૬ માર્ચના રોજ સર્જાશે, બીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ૮ તારીખે અને ત્રીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગામી ૧૧ અને ૧૨ માર્ચના રોજ સર્જાઈ શકે છે. અમદાવાદ,તા.૦૩ રાજ્યમાં વરસાદની આગાહી વચ્ચે આજે વિવિધ જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડ્યો છે. માવઠું પડતા જગતનો…
ગુજરાતમાં લીકર પરમિટ હોલ્ડરોની સંખ્યામાં સતત વધારો
અમદાવાદમાં સૌથી વધુ ૧૩,૪૫૬ પરમિટ હોલ્ડર અમદાવાદ, એક લાંબા સમયથી ડ્રાય સ્ટેટનો દરજ્જાે ધરાવનાર ગુજરાતમાં લીકર પરમિટ હોલ્ડરની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. અહીં ત્રણ વર્ષમાં સ્વાસ્થ્યના આધાર પર લીકર પરમિટ હોલ્ડરની સંખ્યામાં ૫૮ ટકાનો વધારો થયો છે. રાજ્યના…
એક્સેલ એન્ટરટેઇનમેન્ટ ફિલ્મ “મડગાંવ એક્સપ્રેસ”માં નોરા ફતેહીની એન્ટ્રી સાથે ગ્લેમર અને મસ્તીનો આડંબર છે
(રીઝવાન આંબલીયા) આ સાથે જ ફિલ્મનું નોરા સાથે એકદમ નવું પોસ્ટર પણ રિલીઝ કરવામાં આવ્યું છે. એક્સેલ એન્ટરટેઈનમેન્ટ “મડગાંવ એક્સપ્રેસ”માં નોરા ફતેહીની એન્ટ્રી સાથે શૈલી, લાવણ્ય અને રમૂજની છટા છે. આનો એક વિસ્ફોટક વીડિયો મેકર્સ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે….
લોકસભા ચૂંટણી 2024 : ભાજપે મોડી સાંજે ગુજરાતમાં ૧૫ ઉમેદવારોના નામ જાહેર કર્યા
ભાજપે મોડી સાંજે લોકસભા ઉમેદવારોના નામ જાહેર કરી કોંગ્રેસ અને AAPને દોડતું કર્યું નવીદિલ્હી/ગાંધીનગર,તા.૦૨ લોકસભાની ચૂંટણીને લઈ રાજકીય પક્ષોએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. આપ અને કોંગ્રેસનું ગુજરાતમાં ગઠબંધન નક્કી થઈ ગયું છે તેમજ આપ (AAP)એ બે બેઠક પર…
તાલિબાની સજા : એક મહિલા જ્યારે તેના માતા-પિતાના ઘર માટે સાસરેથી નીકળી ત્યારે પંચાયતે તેને તાલિબાની સજા આપી
વૈશાલી-બિહાર,તા.૦૨ સ્થાનિક વોર્ડ કાઉન્સિલરના પતિએ પીડિતાના પતિ સાથે મળીને પહેલા મહિલાના હાથ-પગ બાંધ્યા અને પછી કાતરથી તેના માથાના વાળ કાપી નાખ્યા. બિહારના વૈશાલી જિલ્લામાં એક શરમજનક કિસ્સો સામે આવ્યો છે. મહનાર પોલીસ સ્ટેશન વિસ્તારના દેશરાજપુર ગામમાં પારિવારિક ઝઘડાથી કંટાળીને એક…
યુવતી સાથે છ મહિના સુધી સુંવાળા સંબંધો કેળવી વેપારીએ હાથ અધ્ધર કરી લીધા : દુષ્કર્મની ફરીયાદ નોંધાઈ
આશરે ૩૦ વર્ષીય દિલ્હીની યુવતી ગાંધીનગરમાં રહીને ઈવેન્ટ મેનેજમેન્ટ કંપનીમાં નોકરી કરે છે ગાંધીનગર, ગાંધીનગરમાં ઈવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતી દિલ્હીની યુવતીને પ્લાસ્ટિક એક્સપો દરમ્યાન સંપર્કમાં આવેલા વેપારીએ પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી છ મહિના સુધી શારીરિક સુખ ભોગવી તરછોડી દીધી…
ગાઝામાં રાહત આપવા માટે કાયમી માનવતાવાદી કોરિડોરની તાત્કાલિક જરૂરિયાત : બાગચી
ભારત તેની તરફથી દ્વિપક્ષીય વિકાસ ભાગીદારી દ્વારા પેલેસ્ટિનિયન લોકોને સમર્થન આપવાનું ચાલુ રાખશે અને પેલેસ્ટાઈનના લોકોને માનવતાવાદી સહાય મોકલવાનું ચાલુ રાખશે. યુએન, પેલેસ્ટાઈનની સ્થિતિ પર ગંભીર ચિંતા વ્યક્ત કરતા, ભારતે ગુરુવારે જણાવ્યું હતું કે, રાહત પહોંચાડવા માટે કાયમી માનવતાવાદી કોરિડોરની…
આગામી ગુજરાતી ફિલ્મ “પ્રતિકાર”નું એઇટ આઇસ પ્રોડક્શન દ્વારા મુહૂર્ત કરવામાં આવ્યું
(રીઝવાન આંબલીયા) આ ફિલ્મમાં ગુજરાતી ફિલ્મની જાણીતી અભિનેત્રી મમતા સોની મુખ્ય ભૂમિકા નિભાવી રહી છે. તા. 29.02.2024 ગુજરાતી ફિલ્મોમાં નવા પ્રયોગો અને સાહિત્યની સાથે અલગ અલગ વિષયો પર જ્યારે ફિલ્મો બની રહી છે ત્યારે મહિલા શશક્તિકરણના વિષય સાથે એક નવા…