Safeer News

Breaking News from Ahmedabad

Breaking News

Latest post

અમદાવાદમાં “જસ્ટ બ્રિજ્ડ” નામની નવી ઇમિગ્રેશન કંપનીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું

(રીઝવાન આંબલીયા) આ કંપની પાથવે પ્રોગ્રામમાં ખાસિયત ધરાવે છે અને અન્ય ઇમિગ્રેશન સેવાઓ સાથે અભ્યાસ વિઝાનું કામ પણ કરે છે. અમદાવાદ,તા.૧૫  વિદેશ જવા ઈચ્છતા વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓ માટે એક નવો આશાસ્થાન “જસ્ટ બ્રિજ્ડ” નામની ઇમિગ્રેશન કંપની અમદાવાદમાં પ્રવેશે ચડી છે….

૧૩ વર્ષની સગીરાને કૌટુંબિક ભાઈ અને કાકાએ દુષ્કર્મ આચરી સગર્ભા બનાવી

શ્રીજી ક્લિનિક નામે હોસ્પિટલ ચલાવતા ડો. ઘનશ્યામ રાદડિયાની પણ પોલીસે ધરપકડ કરી રાત્રી દરમિયાન સગીરાના ઘરે ધાબા પરથી આવતા અને જે પછી અવાર નવાર એ જ રીતે દુષ્કર્મ આચરતા હતા. રાજકોટ, જસદણ તાલુકાના એક ગામમાં ખળભળાટ મચાવતી ઘટના સામે આવી…

ગુજરાતનાં ૯ શહેરોમાં તાપમાન ૩૪ ડિગ્રીને પાર પહોંચ્યું

આગામી દિવસોમાં અમદાવાદમાં તાપમાનનો પારો ૩૮ ડિગ્રી સુધી પહોંચી શકે છે. હોળી પહેલા જ આગ ઝરતી ગરમી પડે એવી સંભાવના અમદાવાદ,તા.૧૫ આમ તો હોળીથી પવનની દિશા બદલાય છે અને ગરમીનો અનુભવ થાય છે. પણ હવે તો હોળી સુધી પણ રાહ…

ગાઝા : મદદની રાહ જાેઈ રહેલા લોકો પર ફરી એકવાર ઈઝરાયેલે હુમલો કર્યો, ૨૦ પેલેસ્ટાઈનના મોત, ૧૫૫થી વધુ ઘાયલ

પેલેસ્ટાઈન,તા.૧૫ ઈઝરાયેલના હુમલાને કારણે ક્ષતિગ્રસ્ત ઈન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે ઘાયલોને હોસ્પિટલો સુધી પહોંચાડવા મુશ્કેલ થઈ ગયા છે. ઈઝરાયેલ ગાઝામાં સતત હુમલા કરી રહ્યું છે. આ હુમલાઓમાં ૩૧ હજારથી વધુ લોકો માર્યા ગયા છે. ઈઝરાયેલે મદદની રાહ જાેઈ રહેલા ગાઝા પર હેલિકોપ્ટરથી ગોળીબાર…

Paytmની ઘણી બધી સેવાઓ ૧૫ માર્ચ પછી બંધ થઇ જશે

નવી દિલ્હી, Paytm પેમેન્ટ બેંક સામે ભારતીય રિઝર્વ બેંકની કાર્યવાહી બાદ પેટીએમની મુશ્કેલીઓ શરૂ થઈ ફિનટેક કંપની પેટીએમ પેમેન્ટ્‌‌સ બેંક સામે આરબીઆઈએ કડક કાર્યવાહી કરી છે. જેમાં કંપનીની ઘણી સેવાઓ પર પ્રતિબંધ મૂકવાનો ર્નિણય લેવામાં આવ્યો હતો. ૧૫ માર્ચ પછી…

CAA કાયદો કોઈ નાગરિકની નાગરિકતા છીનવતો નથી પણ, પાડોશી દેશોમાંથી ભારતમાં આવેલા પીડિતોને નાગરિકતા આપે છે : ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી

  ગુજરાતમાં CAAના સંપૂર્ણ- ઝડપી અમલ માટે સરકાર કટિબદ્ધ કેન્દ્ર સરકાર દ્વારા CAA કાયદાના અમલ બદલ ગાંધીનગર ખાતે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીનું અભિવાદન કરતાં વિવિધ જિલ્લાના CAAના લાભાર્થીઓ CAAના અમલથી પીડિતોના ઘરે દિવાળીનો માહોલ-કેન્દ્ર સરકારનો દિલથી આભાર માન્યો ગાંધીનગર,તા.૧૪…

લોકસભા ચૂંટણી પહેલા રાજ્યના ૬૫ ડીવાયએસપીની બદલી

  ગાંધીનગર,તા.૧૪ લોકસભા ચૂંટણી પહેલા રાજ્યના ૬૫ ડીવાયએસપી (DySP)ની બદલી કરવામાં આવી છે. તેમજ હૈદરાબાદમાં ટ્રેનિંગ પૂર્ણ કરનારા ૮ આઇપીએસને પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. જ્યારે ૫ આઈપીએસને વેઇટિંગ લિસ્ટમાં મૂકવામાં આવ્યા છે.   (જી.એન.એસ)

૨ વર્ષનો બાળક ૫ રૂપિયાનો સિક્કો ગળી જતાં ઓપરેશન કરવું પડ્યું

આ કિસ્સો માતા પિતા માટે લાલ બત્તી સમાન બનીને સામે આવ્યો છે. સુરત,તા.૧૪ સુરતના ઉધના વિસ્તારમાં રહેતા મુસ્લિમ પરિવારનો બે વર્ષનો બાળક રમત રમતમાં પાંચ રૂપિયાનો સિક્કો ગળી જતા પરિવાર દોડતું થયું હતું. જ્યાં બાળકને લઈ તાત્કાલિક ધોરણે પરિવાર સુરત…

શાળાઓમાં પાન મસાલા ખાતા શિક્ષકો સામે પગલાં લેવા આદેશ

શિક્ષણ વિભાગે રાજ્યના દરેક જિલ્લા શિક્ષણાધિકારીને પત્ર લખ્યો ગાંધીનગર, ગુજરાતની મોટાભાગની શાળામાં વિધાર્થીઓની હાજરીમાં જ વ્યસની શિક્ષકો વ્યસન કરતા હોય છે, આ ગંભીર બાબતને સ્કૂલ ઓફ કમિશનર કચેરી દ્વારા સ્વીકારવામાં આવી છે. રાજ્યની શાળાઓમાં શિક્ષકો દ્વારા કરવામાં આવતા વ્યસન કરવાનો…

બાળકો ચોરી કરતી ગેંગને પકડવામાં પોલીસને સફળતા મળી

અપહરણ કરાયેલા બે બાળકોને પોલીસને શોધવામાં સફળતા મળી છે, એક બાળકનું એક વર્ષ પહેલા ૨૨ ફેબ્રુઆરીએ અપહરણ કરવામાં આવ્યું હતું, જ્યારે બીજાનું ચાર દિવસ પહેલા અપહરણ કરવામાં આવ્યું હતું. ભોજપુર, બિહારના ભોજપુર જિલ્લામાં બાળકો ચોરી કરતી ગેંગને પકડવામાં પોલીસને સફળતા…