આગામી ૧ એપ્રિલથી ગુજરાત સરકારના નવા અને કડક નિયમો લાગૂ થઈ જશે
દસ્તાવેજ સાથે છેડછાડ કરનાર ભેજાબાજાેની હવે ખેર નહિ ગાંધીનગર, દસ્તાવેજ એ કોઈપણ મિલકતનો સૌથી મહત્ત્વનો, સૌથી મુખ્ય અને સૌથી પાવરફૂલ પુરાવો માનવામાં આવે છે. તેના આધાર પર જ મિલકતનો માલિકી હક નક્કી થતો હોય છે. આવી સ્થિતિમાં નિયમો સાથે છેડછાડ…
ગુજરાતનાં ૧૪ શહેરોમાં ગરમીનો પારો ૩૬ ડિગ્રીને પાર પહોંચી ગયો
ગુજરાતમાં કાળઝાળ ગરમીના દિવસો શરૂ થઈ ગયા ૩૮ ડિગ્રી સાથે નલિયા સૌથી વધુ ગરમ રહ્યું અમદાવાદ,તા.૧૮ ગુજરાતમાં કાળઝાળ ગરમીના દિવસો શરૂ થઈ ગયા છે. હાલ ગુજરાતના અનેક શહેરો આગની જેમ શેકાતા હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગના…
૧ જુલાઇથી મોબાઇલ યુઝર્સ માટે નવા નિયમ લાગુ થશે
છેતરપિંડીની ઘટનાઓને રોકવા માટે આ પ્રકારનું પગલું લેવામાં આવ્યું છે. મુંબઈ,તા.૧૮ મોબાઈલ સિમ કાર્ડ માટે નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) દ્વારા ૧૫ માર્ચ, ૨૦૨૪ના રોજ નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે, જે ૧…
અમદાવાદ : ગુજરાતી ફિલ્મ “મૌનમ”નું પ્રીમિયર યોજાયું
(રીઝવાન આંબલીયા) આ ફિલ્મ “મૌનમ” ઘણા બધા લોકોની પ્રથમ ફિલ્મ હોવાથી એક નવી તાજગીનો અનુભવ છે. અમદાવાદ, અમદાવાદ શહેરના પીવીઆર સિનેમામાં એક સુંદર મજાની ફિલ્મ “મૌનમ”નું પ્રીમિયર યોજાયું હતું. આ ફિલ્મ સસ્પેન્સ, થ્રીલર તેમજ લવ સ્ટોરી ત્રણેય સબ્જેક્ટને આવરી લેતી…
લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ : અમદાવાદ જિલ્લો
અમદાવાદ જિલ્લામાં આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ આચારસંહિતા અમલમાં આવતાં જ જિલ્લાની સરકારી અને ખાનગી મિલકતો પરની પ્રચારાત્મક સામગ્રીઓ હટાવવાની કામગીરી શરૂ કરી દેવાઈ આચારસંહિતાના અમલીકરણના ભાગ રૂપે પહેલા જ દિવસે ૭૦૨૮ પ્રચારાત્મક સામગ્રી હટાવાઈ ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ની…
અમદાવાદ : SVP હોસ્પિટલમાં પૂરૂષ ડોક્ટરે ગર્ભવતી મહિલાની સોનોગ્રાફી કરતા કરતા પ્રાઇવેટ પાર્ટ પર અડપલા કરીને ખરાબ નજર નાખી
સોનોગ્રાફી વિભાગના રોમિયો ડોક્ટર સામે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અમદાવાદ,તા.૧૭ શહેરની SVP હોસ્પિટલમાં એક ગર્ભવતી મહિલા સોનોગ્રાફી કરાવવા ગઈ હતી, ત્યારે એક પૂરૂષ ડોક્ટરે સોનોગ્રાફી કરતા કરતા પ્રાઇવેટ પાર્ટ પર અડપલા કરીને…
ગાઝા-ઈઝરાયેલ યુદ્ધ હવે નરસંહારનું સ્વરૂપ લઈ ચૂક્યું છે, WHOએ ચિંતા વ્યક્ત કરી
પેલેસ્ટિનિયનોની બગડતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અને ભવિષ્યમાં સ્થિતિ વધુ વણસી જવાની આશંકાથી વિશ્વ આરોગ્ય સંસ્થાના વડાએ ઈઝરાયેલને રફાહ પર હુમલો ન કરવાની અપીલ કરી છે. ગાઝા,તા.૧૭ ગાઝા પર ઈઝરાયેલનો હુમલો એટલો વધી ગયો છે કે, તેણે હવે નરસંહારનું સ્વરૂપ લઈ…
યુવકના પેન્ટના ખિસ્સામાં રાખેલો મોબાઈલ ફાટતાં ખળભળાટ
અચાનક ખિસ્સામાં મૂકેલ મોબાઈલમાં બ્લાસ્ટ થતાં અફરા તફરી મચી જવા પામી હતી. ગીર સોમનાથ, ગીર સોમનાથના ઉનામાં યુવાનના ખીસ્સામાં રહેલ મોબાઈલમાં અચાનક બ્લાસ્ટ થયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. યુવાન ખાનગી ફાઈનાન્સની ઓફિસે કામ માટે આવ્યો…
૭.૬% અમેરિકન યુવાનો હવે લેસ્બિયન, ગે, બાયસેક્સ્યુઅલ, ટ્રાન્સજેન્ડર
આ પરિણામો ૨૦૨૩ ગેલપ ટેલિફોન સર્વે દ્વારા એકત્રિત કરવામાં આવેલા ડેટા પર આધારિત છે. વોશિંગ્ટન, અમેરિકાની નવી પેઢી એટલે કે જનરલ-જીએ ખુલ્લેઆમ પોતાને LGBTQ કહેવાનું શરૂ કર્યું છે. તાજેતરના આંકડા તેની પુષ્ટિ કરે છે. Gen-G છોકરીઓમાંથી ૩૦% LGBTQમાંથી છે. ૭.૬%…
લોકસભાની ચૂંટણી ૭ તબક્કામાં થશે, લોકસભાના પરિણામો ૪ જૂને આવશે
ચૂંટણી કમિશનરે માહિતી આપી હતી કે, ચૂંટણી પંચ ૮૫ વર્ષથી વધુ વયના મતદારો અને વિકલાંગોના ઘરે જઈને તેમના મત એકત્ર કરશે. નવીદિલ્હી,તા.૧૬ લોકસભાની ચૂંટણી માટે ચૂંટણી પંચે કહ્યું કે, લોકસભાની ચૂંટણી ૭ તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કાની ચૂંટણી ૧૯ એપ્રિલે ૧૦૨…