Safeer News

Breaking News from Ahmedabad

Breaking News

Latest post

“ગેમ ચેન્જર” ફિલ્મમાં કિયારા અડવાણી રામ ચરણની સાથે જાેવા મળશે

ગેમ ચેન્જરનું એક ગીત પણ રિલીઝ કરવામાં આવ્યું છે. મુંબઈ,તા.૨૮ ‘ભારતીય’, ‘નાયક’ અને ‘રોબોટ’ જેવી ફિલ્મો બનાવી ચૂકેલા પ્રખ્યાત નિર્દેશક એસ શંકર રામ ચરણને લઈને ગેમ ચેન્જર નામની ફિલ્મ બનાવી રહ્યા છે. આ ફિલ્મમાં રામ ચરણની સામે કિયારા અડવાણી જાેવા…

ગાઝા યુદ્ધ અંગે મલેશિયામાં બોલતા વિદેશ મંત્રી એસ જયશંકરે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું

વિદેશ મંત્રીએ કહ્યું કે, ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચેના સમગ્ર વિવાદમાં કોણ સાચુ અને કોણ ખોટું એ અલગ વાત છે, પરંતુ હકીકત એ છે કે, પેલેસ્ટાઈનીઓને તેમના અધિકારો અને જમીનથી વંચિત રાખવામાં આવ્યા છે. મલેશિયા,તા.૨૮ વિદેશ મંત્રી એસ જયશંકરે મલેશિયાની મુલાકાત…

“જંગે બદર”માં મૌલા-એ-કાઇનાત અલી ઈબ્‍ને અબી તાલિબ (કર્રમલ્લાહુ વજહહુલ કરીમ)ની બહાદૂરી

“રમઝાનુલ મુબારક”નો ૧૭મો ચાંદ એટલે  “જંગે બદર” (સૈયદ એહસાનુલહક કાદરી હૂદી હુસૈની) ઈતિહાસકાર ઈબ્‍ને કસીરનું વર્ણન છે કે, આપ સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહી વ સલ્લમે મુહાજિરીનનો અલમ હઝરત અલી ઈબ્‍ને અબીતાલિબ કર્રમલ્લાહુ વજહહુલ કરીમને આપ્‍યો. તે સમયે હઝરત અલી કર્રમલ્લાહુ…

હનીમૂન પર પત્નીને ‘સેકન્ડ હેન્ડ’ કહેવાનું પતિ માટે મોંઘુ સાબિત થયું

કોર્ટે પત્નીને ૩ કરોડનું વળતર અને દર મહિને ભરણપોષણના દોઢ લાખ ચુકવવા આદેશ કર્યો મુંબઈ, હનીમૂન પર પત્નીને ‘સેકન્ડ હેન્ડ’ કહેવી પતિ માટે મોંઘી સાબિત થઈ. હવે પતિએ પીડિત પત્નીને ૩ કરોડ રૂપિયાનું વળતર ચૂકવવું પડશે. પતિ તેની પીડિત પત્નીને…

સુરત : સાયકલ અપાવવાની લાલચ આપી બાળક સાથે નરાધમ યુવાને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું

બાળકને અવાવરું જગ્યાએ લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં તેને હથિયાર બતાવી તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. સુરત,તા.૨૭ સુરતના પાંડેસરા વિસ્તારમાં એક યુવાન દ્વારા સાયકલ અપાવવાની લાલચ આપી બાળકનું અપહરણ કરવામાં આવ્યું હતું. બાદમાં આ બાળકને અવાવરું જગ્યાએ…

અમદાવાદમાં ગુનાઈત પ્રવૃત્તિઓનું પ્રમાણ ઘટાડવા બજારોમાં લાલ બટન વાળા ૮૨ બોક્સ લગાવાયા

આ બોક્સમાં લાગેલું લાલ બટન દબાવવાથી સીધો જ પોલીસ કંટ્રોલરૂમમાં તમારો વીડિયો કોલ જશે અને ફરિયાદ લેવામાં આવશે. અમદાવાદ,તા.૨૭ અમદાવાદમાં દિનપ્રતિદિન ગુનાઈત પ્રવૃત્તિઓનું પ્રમાણ વધી રહ્યું છે. ખાસ કરીને એકલદોલક ફરતા યુગલો, પ્રેમી પંખિડાઓ અને એકલી યુવતી કે, મહિલાઓને ટાર્ગેટ…

સૌરાષ્ટ્ર અને કચ્છમાં ૨ દિવસ હીટવેવની આગાહી

કચ્છ, સુરેન્દ્રનગર, રાજકોટ અને અમદાવાદમાં બપોરે કાળઝાળ ગરમીનો અહેસાસ થશે અમદાવાદ,તા.૨૭ ગુજરાતમાં સીઝનમાં પહેલીવાર માર્ચ મહિનામાં ગરમી ૪૦ ડિગ્રીને પાર થઈ છે. આગાહી મુજબ, આગામી દિવસોમાં ગરમીમાં કોઈ રાહત નથી. ઊલટાનું પારો ઓર વધશે. આગામી બે દિવસમાં ગરમીનો પારો ૪૧…

હેવાનીયત : નરાધમ હવસખોરે વૃદ્ધાના શરીર પર બચકા ભરી દુષ્કર્મ આચર્યું

પુત્રીને માતા સાથે બનેલી ઘટનાની જાણ થતા આખમાંથી આસુ સરી પડ્યા મહીસાગર, મહીસાગર જિલ્લામાં વૃદ્ધા સાથે હેવાનીયતનો કિસ્સો સામે આવ્યો છે. ભાન ભૂલેલા યુવકે વૃદ્ધાના શરીર પર બચકા ભરી હદ પાર કરી છે. વૃદ્ધાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા….

ગુજરાતમાં સ્વાઈન ફ્લૂના કેસોમાં એકાએક વધારો

એક જ મહિનામાં સ્વાઈન ફ્લૂના ૧૮૦ કેસ નોંધાયા, ૯ લોકોના મોત અમદાવાદ, ગુજરાતમાં એક તરફ બેવડી ઋતુનો માર છે. આ વચ્ચે અંગ દઝાડતી ગરમી આવી ગઈ છે. બેવડી ઋતુમાં લોકો બીમાર પડી રહ્યાં છે. ત્યારે હવે ગુજરાતમાં નવી બીમારીએ દસ્તક…

ખાવડા જંક્શન ખાતે CMએ કાફલો રોકાવીને ચાની કિટલી પર ચાની ચુસ્કીનો આનંદ માણ્યો

CMને એક સામાન્ય માણસની જેમ રસ્તા પર ચાની કિટલીએ ચા પીતા જાેઈ લોકો તેમની આ સાદગીથી અભિભૂત થયા હતા. અમદાવાદ,તા.૨૬ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાદગી ફરી જાેવા મળી છે. જેમાં અરવલ્લીના ધનસુરા નજીક ચાની ચુસ્કી માણી છે. શીકા ચોકડી પાસે CMએ…