લેસ્બિયન કાકીએ ભત્રીજીને ફસાવી, લગ્ન કરી યૌન શોષણ કર્યું
આન્ટીએ પોતાની ભત્રીજીને ગે વર તરીકે દર્શાવીને લગ્ન કર્યા અને તેનું યૌન શોષણ કર્યું. પોલીસે આરોપી કાકીની ધરપકડ કરી છે. સાથે જ સગીર ભત્રીજીને પણ રિકવર કરવામાં આવી છે. મધ્યપ્રદેશ,તા.૦૨ મધ્યપ્રદેશના ખરગોનમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં કાકી…
ન્યૂઝ ચેનલ “અલ જઝીરા”ના પ્રસારણ પર પ્રતિબંધ મૂકવાનો બેન્જામિન નેતન્યાહુએ આદેશ જારી કર્યો
નેતન્યાહુએ અલ જઝીરા પર ઈઝરાયેલની સુરક્ષાને નુકસાન પહોંચાડવાનો, ઑક્ટોબર ૭ના હમાસના હુમલામાં ભાગ લેવાનો અને ઈઝરાયેલ વિરુદ્ધ હિંસા ભડકાવવાનો આરોપ મૂક્યો હતો. ઈઝરાયેલ,તા.૦૨ ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ન્યૂઝ ચેનલ અલ જઝીરાના પ્રસારણ પર પ્રતિબંધ લગાવવાનો આદેશ જારી કર્યો છે. મીડિયા…
અમદાવાદ : ચોરીનો આરોપ હોય તે જ સામેથી લાઇ ડિટેક્ટર ટેસ્ટની અરજી કરે તેવો પહેલો કિસ્સો
બન્ને બહેનોએ મેટ્રોપોલિટન કોર્ટમાં એડવોકેટ અજય શેખાવત મારફતે સામેથી લાઇ ડિટેક્ટર ટેસ્ટ કરવા માટે અરજી કરી છે. અમદાવાદ, નરોડામાં સાસુએ જ પુત્રવધૂ અને તેની બહેન સામે ચોરીની ફરિયાદ નોંધાવી હતી. નરોડા પોલીસે બન્નેની ધરપકડ કરી હતી. આ જ કેસમાં પુત્રવધૂ…
ફિલ્મ “Raid 2″ની રિલીઝ ડેટ આવી સામે
વર્ષ ૨૦૧૮માં રિલીઝ થયેલી તેની પહેલી ફિલ્મ ‘રેડ’માં ઈલિયાના ડીક્રુઝ લીડ એક્ટ્રેસ તરીકે જાેવા મળી હતી. પરંતુ આ વખતે અજયની સામે વાણી કપૂર હશે. મુંબઈ, આ વર્ષ અજય દેવગન માટે ફિલ્મોથી ભરેલું છે. ૧૦ એપ્રિલે તેની ફિલ્મ ‘મેદાન’ રિલીઝ થવાની…
વડાપ્રધાન મોદીએ ૯૦ રૂપિયાનો સિક્કો પ્રથમ વખત જાહેર કર્યો
વડાપ્રધાન મોદીએ RBIના ૯૦ વર્ષના કામકાજ વિશે વાત કરતા કહ્યું કે, RBIની ભૂમિકા દેશની બેન્કિંગ સિસ્ટમને મજબૂત બનાવી રાખવા માટે ખુબ જ મહત્વની અને મોટી રહી છે. વડાપ્રધાન મોદીએ RBIને ૯૦ વર્ષ થવા પર મોટી ભેટ આપી નવીદિલ્હી,તા.૦૧ બેન્કિંગ રેગ્યુલેટર…
ભારતનું એક એવું ગામ જ્યાં સગર્ભા થવાના બદલામાં વિદેશી મહિલાઓ સ્થાનિક પુરૂષોને પૈસા ચૂકવે છે
આ ગામડાઓમાં લાંબા સમયથી આ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. જેના કારણે તે ટ્રેન્ડ બનવાને બદલે બિઝનેસ તરીકે વિકસી રહ્યો છે. ભારતના ઘણા ગામો તેમની અલગ-અલગ વિશેષતાઓ માટે પ્રખ્યાત છે, પરંતુ ભારતમાં એક એવું ગામ છે જ્યાં યુરોપીયન મહિલાઓ ખાસ કારણસર…
ઇઝરાયેલે ગાઝાની હોસ્પિટલ પર હુમલો કર્યો, ૧૩ દિવસમાં ૪૦૦થી વધુ લોકોના મોત
મૃત્યુ પામેલા લોકોમાં હોસ્પિટલમાં દાખલ દર્દીઓ, આરોગ્ય કર્મચારીઓ અને યુદ્ધ દરમિયાન ઘાયલ થયેલા લોકોનો સમાવેશ થાય છે. ગાઝા,તા.૦૧ ગાઝા પર ઇઝરાયેલનો પાયમાલ ઓછો થવાના કોઈ સંકેતો દેખાતા નથી. પેલેસ્ટાઈનના મૃત્યુઆંક દિવસેને દિવસે વધી રહ્યો છે. ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ…
સુરત : દરગાહ પર જીયારત કર્યા બાદ ફુલ સ્પીડમાં બાઈક પર જતાં અકસ્માત થતા બે મિત્રો પૈકી એકનું મોત
સાંજે ઈફ્તારી કર્યા બાદ એટલે કે, રોજા છોડયા બાદ નવાઝ અને મિત્ર સમીર ગોપીપુરા ખાતે આવેલ ખ્વાજાદાના સાહબની દરગાહ પર સલામી આપવા માટે ગયા હતા. સુરત, સુરતના ભાઠેનાના નવા બ્રિજ ઉપર ગત રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ગોપીપુરા ખાતે આવેલી…
લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ : મતદાર જાગૃતિ અંગે અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર અને ગુજરાત યુનિવર્સિટી વચ્ચે થયા MoU
અમદાવાદ જિલ્લો : મતદાર જાગૃતિ અંગે અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર અને ગુજરાત યુનિવર્સિટી વચ્ચે થયા MoU મતદાન જાગૃતિ અભિયાનમાં સક્રિય ભાગીદારી અન્વયે કાર્યક્રમ યોજાયો *GUના વાઇસ ચાન્સેલર સુશ્રી ડૉ. નીરજા ગુપ્તા રહ્યા ઉપસ્થિત *ફર્સ્ટ ટાઈમ વોટર બનનારા ગુજરાત યુનિ.ના યુવાનોએ…
અનડીટેકટ ગુનો ગણતરીનાં કલાકોમાં ડીટેક્ટ કરી ગુનેગારોને પકડવામાં અમરાઈવાડી પોલીસને મળી સફળતા
અમરાઇવાડી પોલીસની ટીમ તાત્કાલિક અસરથી તપાસ અને શોધખોળ શરૂ કરી હતી અમદાવાદ,તા.૩૧ સામાન્ય લોકોમાં ભય ઊભો કરી, છરી બતાવી લુંટ કરતી ટોળકીની ફરિયાદ મળતાની સાથે જ અમદાવાદ શહેરની અમરાઇવાડી પોલીસની ટીમ તાત્કાલિક અસરથી તપાસ અને શોધખોળ શરૂ કરી હતી અને…