સમગ્ર વિશ્વમાં ઓરીનો ખતરો : ભારતમાં પણ વાયરલ રોગનું સંકટ વધી રહ્યું છે
ડબ્લ્યુએચઓ અનુસાર, દર વર્ષે વિશ્વભરમાં ૬૦ હજારથી વધુ બાળકો આ વાયરસને કારણે તેમની આંખોની રોશની ગુમાવે છે. નવીદિલ્હી,તા.૧૬ વિશ્વના સૌથી ઘાતક રોગોની યાદીમાં ઓરીનો પણ સમાવેશ થાય છે, જેને બોલચાલમાં ઓરી પણ કહેવામાં આવે છે. આ એક વાયરલ રોગ છે…
ગુજરાતમાં RTE હેઠળ પ્રથમ રાઉન્ડમાં કુલ-૩૯,૯૭૯ બાળકોને પ્રવેશ અપાયો
પ્રથમ રાઉન્ડમાં તા.૨૨ એપ્રિલ ૨૦૨૪ સુધીમાં બાળકોના પ્રવેશ માટે તેમના વાલીઓને SMS દ્વારા જાણ કરાઈ એડમિટ કાર્ડ (પ્રવેશ પત્ર)માં દર્શાવેલ અસલ દસ્તાવેજાે રજૂ કરી તાઃ- ૨૨/૦૪/૨૦૨૪ સોમવાર સુધીમાં જે-તે શાળામાં રૂબરૂ જઇ પ્રવેશ મેળવી લેવા જણાવાયુ છે ગાંધીનગર, RTE ACT-2009…
ગુજરાત રાજ્ય સહકારી ટ્રીબ્યુનલ અમદાવાદનું ઉનાળુ વેકેશન તા. ૧૩-૦૫-૨૦૨૪થી તા. ૦૧-૦૬-૨૦૨૪ સુધીનું રહેશે
અમદાવાદ,તા.૧૫ ગુજરાત રાજ્ય સહકારી ટ્રીબ્યુનલ-અમદાવાદનું ઉનાળુ વેકેશન તા. ૧૩-૦૫-૨૦૨૪ થી તા. ૦૧-૦૬-૨૦૨૪ સુધીના બન્ને દિવસો સહિત જાહેર કરવામાં આવ્યું છે. આ સમયગાળા દરમિયાન કોર્ટની રેગ્યુલર સુનાવણીની કાર્યવાહી બંધ રહેશે, તેમ ગુજરાત રાજ્ય સરકારી ટ્રીબ્યુનલ-અમદાવાદના રજીસ્ટ્રારશ્રીની અખબારી યાદીમાં જણાવાયું છે. વધુમાં…
લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ : ‘ચુનાવ કા પર્વ, દેશ કા ગર્વ’ના સૂત્ર સાથે મેટ્રો સ્ટેશન તથા ટ્રેનમાં ‘મતદાન જાગૃતિ’ કાર્યક્રમ યોજાયો
અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અનોખું આયોજન કરવામાં આવ્યું. મેટ્રો ટ્રેનમાં ગુંજ્યો ‘મતદાન જાગૃતિ’ અભિયાનનો નાદ, મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરતા નાગરિકોએ લીધા અચૂક મતદાનના શપથ અમદાવાદ,તા.૧૫ આગામી તા.૭મી મે, ૨૦૨૪ના રોજ યોજાનારી લોકસભા સામાન્ય ચૂંટણીને અનુલક્ષીને મતદાન જાગૃતિ અન્વયે અમદાવાદ…
વ્યક્તિ વિશેષ : હિન્દી સાહિત્યના પ્રખ્યાત લેખક અને કવિ “હરિવંશ રાય બચ્ચન”
(અબરાર એહમદ અલવી) હરિવંશ રાય બચ્ચનને ઈ.સ.૧૯૭૬ના વર્ષમાં “સાહિત્ય તેમજ શિક્ષણ”ના ક્ષેત્રમાં પદ્મભૂષણ પુરસ્કાર વડે સન્માનિત કરવામાં આવ્યા આજે વાત કરવી છે લેખક, કવિ અને અભિનેતા અભિતાભ બચ્ચનના પિતા હરિવંશ રાય બચ્ચનની. તો ચાલો જાણીએ તેમની રચના અંગે આ લેખમાં……
પતિ-પત્નીના પવિત્ર સંબંધને તૂટતા બચાવી લેવા ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલે એક નવતર અભિગમ દાખવ્યો
એક શુભ આશયથી ગુજરાત હાઈકોર્ટનાં ચીફ જસ્ટીસ સુનિતા અગ્રવાલ ટૂંક સમયમાં જ ગુજરાતને એક નવીન ભેટ આપવા જઈ રહયા છે. ઉચ્ચ વિચાર શૈલીમાંથી પ્રગટ થયેલું એક વિચારબિજ આગામી સમયમાં કુટુંબ સશકિતકરણનું એક વિશાળ વટવૃક્ષ બનીને ભાંગતાં કુટુંબોને સમાધાનનો છાંયડો પૂરો…
હનીટ્રેપ : વડોદરાના મેડિકલ ઓફિસર હનીટ્રેપમાં ફસાયા
ફેસબૂક પર અજાણી મહિલા સાથે મિત્રતા અને બાદમાં મસાજ માટેની ઓફરે મેડિકલ ઓફિસરને ફસાવ્યા મહિલા પાસે મસાજ કરાવવા ગયા અને ખિસ્સા ખાલી કરવાનો વારો આવ્યો વડોદરા,તા.૧૩ જાે તમે પણ મહિલા પાસે મસાજ કરાવવાના શોખીન છો તો સુધરી જજાે કારણ કે,…
તણાવભરી જિંદગીમાં હસીને લોટપોટ કરતુ ગુજરાતી નાટક “અરે.. કોઈ પપ્પુ ને પરણાવો”
(રીઝવાન આંબલીયા) માણસની દિવસની દિનચર્યામાં થાકેલી તણાવભેર જિંદગીમાં હસીને લોટપોટ કરતુ ગુજરાતી નાટક “અરે.. કોઈ પપ્પુ ને પરણાવો” અમદાવાદ,તા.૧૨ નાટક એ મનોરંજન માટેનું જીવતું ઉદાહરણ છે કેમ કે, ત્યાં જીવતા માણસો જીવતા માણસ સાથે મનોરંજન કરે છે. આ નાટ્યની શરૂઆત…
ફિલ્મ ‘પુષ્પા ૨’ ને લઈ નવી અપટેડ સામે આવી
“પુષ્પા ૨”માં ૬ મિનિટના એક સિક્વન્સ છે. નિર્માતાઓએ તેને શૂટ કરવામાં ૧૦ દિવસનો સમય લીધો હતો. મુંબઈ, સુપરસ્ટાર અલ્લુ અર્જુનની અપકમિંગ ફિલ્મ “પુષ્પા ૨” સતત લાઈમલાઈટમાં રહે છે. પુષ્પાની શાનદાર સફળતા બાદ ફિલ્મના બીજા પાર્ટની ચાહકો આતુરતાથી રાહ જાેઈ રહ્યા…
“Bournvita”ને હેલ્ધી ડ્રિંક શ્રેણીમાંથી હટાવી સરકારે ચેતવણી આપી
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે તમામ ઈ-કોમર્સ કંપનીઓને બોર્નવિટા સહિત આવા તમામ પીણાંને “હેલ્થ ડ્રિંક્સ”ની શ્રેણીમાંથી દૂર કરવા માટે એક એડવાઈઝરી જારી કરી નવીદિલ્હી,તા.૧૩ ઈન્ડસ્ટ્રી મિનિસ્ટ્રીએ ઈ-કોમર્સ કંપનીઓને હેલ્થ ડ્રિંક પર એડવાઈઝરી જાહેર કરી છે. મંત્રાલયે ચેતવણી આપી છે કે, બોર્નવિટા…