“હેમલ જાજલ પ્રોડકશન”ની એક પારિવારિક, મનોરંજન અને ખાટ્ટી મીઠી ગુજરાતી શોર્ટ ફિલ્મ “દાળઢોકળી”
(રીઝવાન આંબલીયા) “હેમલ જાજલ સર્જિત” અને અભિનિત એક પારિવારિક મનોરંજન જોવાલાયક શોર્ટ ફિલ્મ “દાળઢોકળી” તારીખ ૧૦મે ૨૦૨૪ના રોજ અખાત્રીજના પર્વ ઉપર આ મૂવીનું પ્રિમયર યુટ્યૂબ ચેનલ “હેમલ જાજલ પ્રોડકશન” પર રાખવમાં આવ્યું હતું. આ ફિલ્મ દ્વારા સર્વેને મનોરંજન સાથે જીવનમાં…
એક જ દિવસમાં સુરતમાં ત્રણ, ભરૂચમાં બે અને અમદાવાદમાં એકનું હાર્ટ એટેકથી મોત
ગુજરાતમાં હાર્ટ એટેકથી થતો મોતનો સિલસિલો અટકવાનું નામ જ લઈ રહ્યો નથી. સુરત/અમદાવાદ,તા. ૧૩ ગુજરાતમાં હાર્ટ એટેકથી બે દિવસમાં છના મોત થતાં સન્નાટો છવાઈ ગયો છે. તબીબી વર્તુળો પણ સ્તબ્ધ છે. ગુજરાતમાં હાર્ટ એટેકથી થતો મોતનો સિલસિલો અટકવાનું નામ જ…
Online Game : ફરી એકવાર ઓનલાઈન ગેમના કારણે એક યુવાને આપઘાત કરી લીધો
૨૮ વર્ષીય યુવાને ઓનલાઇન ગેમના રવાડે ચડીને રૂપિયા હારી જતા આપઘાત કર્યો વડોદરા,તા. ૧૨ ઓનલાઇન ગેમ રમવાના ટ્રેન્ડમાં લોકોને તેની એટલી બધી આદત પડી જાય છે કે, તેની ખોટી અસર તેમના જીવન પર થવા લાગે છે. નાના બાળકો, યુવાનોથી લઈને…
અમદાવાદમાં ગુજરાતી ફિલ્મ S2G2નું ગ્રાન્ડ પ્રીમિયર યોજાયું
(રીઝવાન આંબલીય) S2G2 ફિલ્મ ક્લાઈમેક્ષના સીન સાથે બાળકોના અપહરણથી ચાલુ થાય છે, છેક સુધી એક સસ્પેન્સ ક્રિએટ કરવામાં કામયાબ છે આ ફિલ્મ શહેરના PVR એક્રોપોલીસ મોલ, થલતેજ ખાતે ગુજરાતી ફિલ્મ S2G2નું ગ્રાન્ડ પ્રીમિયર યોજાયું હતું જેમાં આ ફિલ્મ સાથે જોડાયેલા…
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં શરૂ કરાયો હીટવેવ વોર્ડ
હીટ સ્ટ્રોકનો ભોગ બનેલાને ઝડપી સારવાર મળે તે માટે વિશેષ વોર્ડ બનાવાયો અમદાવાદ,તા.૧૨ આખા દેશમાં અને ખાસ કરીને રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી ગરમીનો પારો ઊંચકાયો છે, જયારે હવામાન વિભાગની આગાહી અનુસાર વાતાવરણમાં પલટાના કારણે ગરમીમાં આંશિક રાહત પણ મળી છે….
ઇઝરાયેલના વડા પ્રધાન પાસે ગાઝા પર કાયમી સત્તાની કોઈ કાનૂની ક્ષમતા નથી : UAE
UAEએ શનિવારે ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ પર પ્રહાર કરતા જણાવ્યું છે કે, ગલ્ફ રાષ્ટ્રો યુદ્ધ પછી ગાઝામાં ભાવિ સરકારને મદદ કરવામાં સામેલ થઈ શકે છે. દુબઇ, “હું જ દર્દ આપીશ અને હું જ દવા કરીશ” જેવો ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન…
હ્રદયદ્રાવક ઘટના : દીકરાના કારણે માતા-પિતાએ જીવન ટૂંકાવું પડ્યું
દીકરો કેનેડા જઈને માં-બાપને ભૂલી ગયો એક તરફ દીકરાએ મોઢું ફેરવી લીધું બીજી તરફ વૃદ્ધ અવસ્થાને કારણે દેવું ચૂકવી શકાય તેવી સ્થિતિ ન હતી. સુરત, સુરત શહેરમાં ખૂબ હ્રદયદ્રાવક અને ચોંકવનારી ઘટના બની હતી જેમાં દીકરાના કારણે માતા પિતાએ જીવન…
ધોરણ ૧૦ અને ૧૨માં પાસ થનાર વ્હાલા દીકરા-દીકરીઓને અભિનંદન : “સફીર” ન્યુઝ
અમદાવાદ,તા.૧૧ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા યોજાયેલી ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષાનું પરિણામ જાહેર થઇ ગયું છે. ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ આજે 11 મે, 2024ને શનિવારે જાહેર કરવામાં આવ્યું છે. “સફીર” ન્યુઝ પેપર ધોરણ ૧૨ અને ૧૦માં…
ભરૂચ : એમિક્સ સ્કૂલમાં RTEના વિદ્યાર્થીઓ સાથે ભેદભાવભર્યું વર્તન થતાં હોવાના આક્ષેપ સંદર્ભે શિક્ષણ મંત્રીએ તપાસના આદેશ આપ્યા
RTEના વિદ્યાર્થીઓને શાળાની અન્ય પ્રવૃત્તિઓથી અલગ રાખવામાં આવતા હોવાના આક્ષેપ વાલીઓએ કર્યા છે. ભરૂચ,તા. ૧૦ ભરૂચની એમિક્સ સ્કૂલમાં આરટીઈના વિદ્યાર્થીઓ સાથે ભેદભાવભર્યું વર્તન અપનાવાતું હોવાના આક્ષેપ સંદર્ભે શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ તપાસના આદેશ આપ્યા છે. એમિક્સ સ્કૂલમાં એસી કલાસરૂમ છે…
પ્રેમમાં દગો મળ્યા બાદ હોસ્પિટલના લેબ ટેકનિશિયને એનેસ્થેસિયાના ૪૦ ઈન્જેક્શન લઈને આત્મહત્યા કરી
સુસાઈડ કરતા પહેલા યુવકે તેની ગર્લફ્રેન્ડ વિશે સુસાઈડ નોટમાં લખ્યું છે કે, તેણે તેના પાંચ વર્ષ વેડફ્યા છે. કાનપુર,તા. ૧૦ ઉત્તર પ્રદેશના કાનપુરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, આ એક ખૂબ આઘાતજનક દુર્ઘટના સમાન કિસ્સો છે જેમાં પ્રેમમાં છેતરપિંડી…