“હમારે બારહ”નું પાવરફુલ ટીઝર લોન્ચ.. ! મહિલાઓના દુઃખદ સંઘર્ષને ઉજાગર કરતી ફિલ્મ 77માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં રજૂ કરવામાં આવશે
(Pooja Jha) આ ફિલ્મ ઉત્તર પ્રદેશની પૃષ્ઠભૂમિ પર આધારિત છે અને દેશમાં વધતી જતી વસ્તી અને તેના કારણે સર્જાતી સમસ્યાઓની વાર્તા છે. અન્નુ કપૂર, મનોજ જોશી અને પરિતોષ ત્રિપાઠી સ્ટારર ફિલ્મ ‘હમારે બારહ’ની જ્યારથી જાહેરાત થઈ છે ત્યારથી તે ઘણા…
માત્ર ૧૫૯ મતદારોના મત લેવા માટે હેલિકોપ્ટરથી ઇવીએમ મોકલવામાં આવ્યા
શિયાળામાં આ ગામ રાજ્યના બાકીના ભાગોથી કપાયેલું રહે છે, જેથી મોટાભાગના રહેવાસીઓ અન્ય ગામોમાં સ્થળાંતર કરે છે. નવી દિલ્હી, તા. ૧૬ લોકસભા ચૂંટણીના ચાર તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે અને બાકીના ત્રણ તબક્કા માટે પ્રચાર પૂરજાેશમાં ચાલી રહ્યો છે….
“ગુજરાત સ્ટેટ રાઇફલ એસોસિએશન” દ્વારા રાઈફલ અને પિસ્તોલનો ખેલ મહાકુંભ 2.0 2024નું આયોજન કરાયું
(મોહમ્મદ રફીક શેખ) “ગુજરાત સ્ટેટ રાઇફલ એસોસિએશન” દ્વારા રાઈફલ અને પિસ્તોલ માટેનો ખેલ મહાકુંભ 2.0 2024 યોજવામાં આવ્યું છે. અમદાવાદ,તા.૧૬ શહેરના ખાનપુર ખાતે “ગુજરાત રાજ્ય રાઈફલ એસોસિએશન” દ્વારા રાઈફલ અને પિસ્તોલ માટેનો ખેલ મહાકુંભ ૨.૦ ૨૦૨૪ યોજવામાં આવ્યું છે. આ…
એમેઝોન પ્રાઇમ વીડિયોની સીરિઝ ‘પંચાયત સિઝન ૩’નું ટ્રેલર રિલીઝ થયું
“પંચાયત સિઝન ૩”નું મનોરંજક ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યુ છે જેમાં નીના ગુપ્તા, રખુબીર યાદવ અને જિતેન્દ્ર કુમારની કોમેડીથી લોકોને ખૂબ મજા પડી છે. એમેઝોન પ્રાઇમ વીડિયોની કેટલીક સિરીઝ એવી હોય છે જે લોકોને જોવાની મજા આવતી હોય છે. આ સિરીઝમાં…
“ફ્રીડમ ઑફ ધ સિટી ઑફ લંડન” પુરસ્કારથી અભિનેત્રી શબાના આઝમીને સન્માનિત કરવામાં આવ્યા
શબાના આઝમીએ કહ્યું હતું કે, ‘ફ્રીડમ ઓફ ધ સિટી ઓફ લંડન’ એવોર્ડ મેળવીને હું ગૌરવ અનુભવું છું. લંડન,તા. ૧૫ બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી શબાના આઝમીને ભારતીય સિનેમામાં તેમના નોંધપાત્ર યોગદાન અને મહિલાઓના અધિકારોને પ્રોત્સાહન આપવા બદલ ‘ફ્રીડમ ઑફ ધ સિટી ઑફ…
સાજિદ નડિયાદવાલા અને કબીર ખાનની ફિલ્મ “ચંદુ ચેમ્પિયન”ના પોસ્ટરમાં કાર્તિક આર્યન લંગોટમાં જોવા મળ્યો
(રીઝવાન આંબલીયા) આ ખરેખર ખૂબ જ ઉત્તેજનાનો ક્ષણ હશે અને “ચંદુ ચેમ્પિયન”માં કાર્તિક આર્યનને જોવો ખૂબ જ ખાસ હશે. કાર્તિક આર્યન પહેલા ક્યારેય ન જોયેલા અવતારમાં તેને જોવા માટે ઉત્તેજના દરેક જગ્યાએ અનુભવી શકાય છે. સાજિદ નડિયાદવાલા અને કબીર ખાન…
અમદાવાદ : રાયખડના પ્રસાદમિલમાં દીવાલ ધરાશાયી, દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નહીં
(અબરાર એહમદ અલવી) અમદાવાદના રાયખડમાં પ્રસાદમિલમાં દીવાલ ધરાશાયી થઇ અમદાવાદ,તા.૧૫ શહેરના રાયખડ પ્રસાદમિલની દીવાલ ધરાશાયી થતા દુર્ઘટના ઘટી છે. રાયખડ વિસ્તારમાં આવેલ પ્રસાદમિલમાં દીવાલ ધરાશાયી થઈ હતી. દિવાલ પડતા બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા અને કેટલાક વાહનો પણ દિવાલના કાટમાળમાં…
પુત્રનું શર્મનાક કૃત્ય : સમલૈંગિક પુત્રએ જીવનસાથી સાથે મળીને પિતાની હત્યા કરી
અજીતના ક્રિષ્ના નામના યુવક સાથે સમલૈંગિક સંબંધો હતા. એક દિવસ પિતાએ અજીત અને કૃષ્ણાને વાંધાજનક હાલતમાં જોયા. આ પછી તેમણે અજીતની હરકતોનો વિરોધ કરવાનું શરૂ કર્યું. મથુરા,તા. ૧૪ ઉત્તર પ્રદેશના મથુરાથી એક મોટો ચોંકાવનારો કિસ્સો જોવા મળ્યો છે જેમાં રૈયા…
“MR & MRS માહી” ફિલ્મનું ટ્રેલર રીલીઝ, ક્રિકેટ પ્રેમીઓ દ્વારા ખૂબ વખાણ થઈ રહ્યા છે
માત્ર ત્રણ મિનિટનું ફિલ્મનું ટ્રેલર જાહ્નવી અને રાજકુમારની મુલાકાત અને તેમની લવ સ્ટોરીથી શરૂ થાય છે. રાજકુમાર રાવ અને જાન્હવી કપૂરની ફિલ્મ “MR & MRS માહી”ની તસવીરો છેલ્લા એક વર્ષથી ચર્ચામાં છે. હવે નિર્માતાઓએ આજે ટ્રેલર રિલીઝ કર્યું છે, ફિલ્મના…
આઘાતજનક ઘટના : બે બાળકી અને એક નવજાત શીશુને માતા-પિતા ગ્વાલિયર રેલવે સ્ટેશન પર તરછોડીને ચાલ્યા ગયા
મધ્ય પ્રદેશની એક આઘાતજનક ઘટના ગ્વાલિયર,તા. ૧૩ મધ્યપ્રદેશના ગ્વાલિયર રેલવે સ્ટેશન પર એક ખુબ જ આઘાતજનક ઘટના બની હતી જેમાં ત્રણ માસુમ બાળકો લાવારીશ હાલતમાં મળી આવ્યા હતા. તેમના માતાપિતા ત્રણેયને રેલવે સ્ટેશન પર તરછોડીને ચાલ્યા ગયા હતા. આ ઘટનામાં…