સરકારે ભારતીય મોબાઈલ નંબર દર્શાવતા ઈન્કમિંગ ઈન્ટરનેશનલ ફેક કોલને બ્લોક કરવા માટે નિર્દેશ જારી કર્યાં
વપરાશકર્તાઓની સલામતી અને સુરક્ષા ડિજિટલ ઇન્ડિયાના વિઝનનો અભિન્ન ભાગ હોવાથી, ડીઓટીએ નાગરિક કેન્દ્રિત સંચાર સાથી પોર્ટલ સહિત ઘણી પહેલ કરી ચૂકી છે. નવી દિલ્હી, છેતરપિંડી કરનારાઓ ભારતીય નાગરિકોને ભારતીય મોબાઇલ નંબર પ્રદર્શિત કરતા આંતરરાષ્ટ્રીય ફેક કોલ્સ કરી રહ્યા હોવાનું જાણમાં…
અમદાવાદ સિવિલ હોસ્પિટલના નોન એસી વોર્ડમાં કુલર મુકાયા
(અબરાર એહમદ અલવી) રાજ્યમાં ગરમીની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લઇ દર્દીઓના હિતાર્થે સમગ્ર વ્યવસ્થા કરાઇ એક જ દિવસમાં 70 જેટલા કુલર મુકવામાં આવ્યા હોસ્પિટલમાં આવતા તમામ દર્દીને વાતાનુકુલિત વાતાવરણ મળી રહે તે પ્રકારનું આયોજન હાથ ધરાયું છે : સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ…
અમદાવાદ : જિલ્લા શિક્ષણ વિભાગ સક્રિય થયુ, શહેરની દરેક શાળાઓમાં ફાયર સેફ્ટી અંગે ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ
DEOના પરિપત્ર મુજબ દરેક શાળામાં એક શિક્ષણ નિરીક્ષક જઈને આકસ્મિક વિઝિટ કરશે અને ફાયર સેફ્ટી સંદર્ભે ચેકિંગ હાથ ધરશે અમદાવાદ,તા. ૨૭ રાજકોટના ગેમઝોનમાં થયેલા ગોઝારા અગ્નિકાંડ બાદ હવે ફરી એક વાર રાજ્યના તમામ વિભાગો સફાળા જાગ્યા છે અને ફાયર સેફ્ટી…
હમાસે ફરી એકવાર ઈઝરાયેલ પર મોટો હુમલો કર્યો
ઇઝરાયેલી સૈન્યએ જણાવ્યું હતું કે, ગાઝાના દક્ષિણી શહેર રફાહથી મધ્ય ઇઝરાયેલ તરફ ઓછામાં ઓછા આઠ રોકેટ છોડવામાં આવ્યા હતા. તા.૨૬ હમાસની સશસ્ત્ર પાંખ અલ-કાસમ બ્રિગેડે કહ્યું કે, તેમના દ્વારા તેલ અવીવ પર મોટો મિસાઈલ હુમલો કરવામાં આવ્યો હતો. ઈઝરાયેલી સૈન્યએ…
ક્યા પાપીઓના કારણે બની રાજકોટના ટીઆરપી ગેમઝોનમાં આગની ઘટના..?
રાજકોટની કરુણાતીકાને પગલે સમગ્ર ગુજરાત સરકાર જાગી, રાજ્યભરના વિવિધ ગેમિંગ ઝોનોમાં તપાસ હાથ ધરવામાં આવી રાજકોટની આ કરુણ દુર્ઘટના બાદ વડોદરામાં રાતોરાત ૯ જેટલા ગેમ ઝોન બંધ કરવાનો તંત્ર દ્વારા આદેશ આપાયો છે રાજકોટ, રાજકોટમાં આવેલા ટીઆરપી ગેમઝોનમાં થયેલા અગ્નિકાંડને…
વાહ..!! સલામ છે ગુજરાત પોલીસને : ફરજ દરમિયાન મૃત્યુ પામેલા પોલીસકર્મીના પરિવારને ૧ કરોડનો ચેક અર્પણ કરવામાં આવ્યો
અમદાવાદ ગ્રામ્ય પોલીસમાં ફરજ બજાવતા બલદેવભાઈ નિનામા અકસ્માત સમયે કણભા પોલીસ સ્ટેશનમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા હતા. ગાંધીનગર,તા. ૨૫ પોતાની ફરજ દરમિયાન પોલીસ કર્મીઓના મૃત્યુના કિસ્સામાં બેંકો મોટી રકમનો અકસ્માત વીમો ઓફર કરવામાં આવે છે જેમાં દેશમાં સૌથી વધુ શાખાઓ…
હજી બે દિવસ હિટવેવની આગાહી, ૨ દિવસ બાદ ગરમીમાં થશે આંશિક ઘટાડો
ગાંધીનગર/અમદાવાદ,તા. ૨૫ દેશ અને રાજ્યમાં પડી રહેલી ભયંકર ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ત્યારે, હવામાન વિભાગ દ્વારા હજુ બે દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે અને બે દિવસ બાદ લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળશે. હવામાન વિભાગ દ્વારા આજે બનાસકાંઠા,…
ભાવનગરની મહુવા પોલીસે લૂંટેરી દુલ્હન ગેંગની ધરપકડ કરી
આ ગેંગે શીલા નામની યુવતી સાથે ઓળખાણ કરાવી અને ફરિયાદીને લગ્નની લાલચ આપી હતી. મહુવા, તા. ૨૫ ભાવનગરની મહુવા પોલીસને લૂંટેરી દુલ્હન ગેંગની ધરપકડ કરવામાં સફળતા મળી છે. પોલીસે મહારાષ્ટ્રના પાલઘર વિસ્તારની ૬ મહિલાઓની ધરપકડ કરી છે. જેઓ લગ્નની લાલચ…
Cannes Film Festival 2024 : બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ જીતીને અનસૂયા સેનગુપ્તાએ ઈતિહાસ રચી દીધો
શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય તા. ૨૫ આ વખતે કેન્સ ૨૦૨૪માં ભારતીય સેલિબ્રિટીઓએ ઘણી લાઇમલાઇટ મેળવી છે. જાણે પહેલીવાર ભોજપુરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કોઈ સ્ટારે આ ઈવેન્ટમાં ભાગ લીધો હતો. હા, પ્રદીપ પાંડે ચિન્ટુએ પણ રેડ કાર્પેટ પર પગ મુકીને…
શિવ આર્ટ પ્રોડક્શન અને સાહેબ મલિક પિક્ચર્સ પ્રસ્તુત ગુજરાતી ફિલ્મ “આંગણવાડી”નું ગ્રાન્ટ પ્રીમિયર યોજાયું
(રીઝવાન આંબલીયા) બાળકોને અનહદ પ્રેમ અને સંસ્કાર આ “આંગણવાડી”માંથી મળે છે અને આગળના ભણતરને મજબૂત પાયો બનાવવા માટે આજના યુગમાં પણ “આંગણવાડી” ભણવું ખૂબ જરૂરી છે અમદાવાદ,તા.24 ગઈકાલે એક સુંદર મજાની ફિલ્મ આંગણવાડીનું ગ્રાન્ટ પ્રીમિયર યોજાયું હતું. આગ ઝરતી ગરમી…