મોલ, શાળા, ગોડાઉન, એરપોર્ટ, સ્ટેશન સહિત હાઈરાઈઝ બિલ્ડીંગમાં લોકોને નજર આવે એ રીતે ફાયર એનઓસીના બોર્ડ લગાવવા પડશે : AMC
અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક મોટો અને ખુબ જ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોર્પોરેશન કમિશનરે હવે આદેશ કર્યો છે કે, શહેરના તમામ મોલ, શાળા, ગોડાઉન, એરપોર્ટ, રેલવે અને બસ સ્ટેશન સહિત હાઈરાઈઝ બિલ્ડીંગમાં લોકોને નજર આવે એ રીતે…
“હ્યુમાનીટી ફાઉન્ડેશન” દ્વારા ફ્રી નોટબૂક વિતરણનું કાર્યક્રમ યોજાયો
“હ્યુમાનીટી ફાઉન્ડેશન” દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ફ્રી નોટબુક વિતરણનું કાર્યક્રમ સફળતા પુ્ર્વક યોજાયો અમદાવાદ,તા.18 શહેરના અરબગલી, પત્થરકુવા રીલીફ રોડ ખાતે તા. 02/06/24 રવિવારના રોજ સવારે ૧૦થી ૧૨ના સમયે “હ્યુમાનીટી ફાઉન્ડેશન” (Humanity Foundation) દ્વારા તથા “મહા માનવ સંપર્ક…
તમામ શ્રેણીના રેશનકાર્ડ ધારકોએ રેશનકાર્ડને એક્ટિવ રાખવા તથા રેશનકાર્ડ સાથે જાેડાયેલી યોજનાઓનો લાભ મેળવવા પ્રમાણિકરણ કરાવવુ ફરજિયાત
માય રેશનકાર્ડ મોબાઈલ એપ મારફતે ઈ-કેવાયસી પણ કરાવી શકાશે ગાંધીનગર,તા. ૩૧ સરકારની સૂચના મુજબ રેશનકાર્ડને એક્ટિવ રાખવા માટે તેમજ રેશનકાર્ડ સાથે જાેડાયેલી યોજનાઓનો લાભ કાર્ડ ધારકોને મળી રહે તે માટે તમામ શ્રેણીના રેશનકાર્ડ ધારકો જેમ કે, NFSA-રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા એક્ટ,…
ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની પૂરક પરીક્ષાનો ટાઈમ ટેબલ જાહેર કરવામાં આવ્યું
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડે ટાઈમ ટેબલ જાહેર કર્યું તા. ૩૦ ગાંધીનગર, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડે પૂરક પરીક્ષાનો ટાઈમ ટેબલ જાહેર કર્યો છે. ધોરણ-૧૦ની પૂરક પરીક્ષા ૨૪ જૂનથી લઈને ૪ જૂલાઈ સુધી યોજાશે તો ધોરણ-૧૨…
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વૃક્ષો કાપનાર બે પબ્લીસીટી એજન્સીઓ સામે કડક કાર્યવાહી
જાહેરાતના હોર્ડીગ લોકોને દેખાય તે માટે નડતરરૂપ વૃક્ષોનું નિકંદન કાઢનાર સામે AMCની કડક કાર્યવાહી અમદાવાદ,તા. ૩૦ અમદાવાદ શહેરમાં વૃક્ષો કાપનાર બે પબ્લીસીટી એજન્સીઓ સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. જાહેરાતના હોર્ડીગ લોકોને દેખાય તે માટે…
૩૧ મે ચતુર્ગ્રહી યોગ : બુધ, બુદ્ધિ, વાણી, વ્યવસાયનો ગ્રહ, શુક્રની સ્વરાશિ વૃષભમાં પ્રવેશ કરશે
મે મહિનાનો છેલ્લો દિવસ વૈદિક જ્યોતિષની દૃષ્ટિએ ખૂબ જ ખાસ રહેવાનો છે તા.૩૧ ૩૧ મેના રોજ ચાર ગ્રહોનો સંયોગ થવા જઈ રહ્યો છે જે ચતુર્ગ્રહી યોગ બનાવશે. ૩૧ મે એટલે આજ રોજ બુધ, બુદ્ધિ, વાણી, વ્યવસાયનો ગ્રહ, શુક્રની સ્વરાશિ વૃષભમાં…
શર્મનાક ઘટના : સાપ્તાહિક અખબારના પત્રકારે બાજુમાં રહેતી બાળકીની છેડતી કરતા ઉધના પોલીસે ધરપકડ કરી
આ આરોપી યુવક એક સાપ્તાહિક સાથે સંકળાયેલો છે અને પોતાની યુટ્યુબ ચેનલ પણ ચલાવતો હોવાની વિગતો સામે આવી છે. સુરત,તા. ૨૮ સુરતના ઉધના પોલીસ સ્ટેશનની હદમાં રહેતી એક મહિલાએ ફરિયાદ આપી હતી કે, તેમની બાજુમાં રહેતો અજય અશોક સોનવાણે નામના…
રાજ્ય સરકારનો આદેશ : એનઓસી વગર ચાલતા મનોરંજન સ્થળો-ગેમઝોનના માલિક સામે ગુનો નોંધવામાં આવે
રાજકોટ અગ્નિકાંડ બાદ હાથ ધરાયેલ તપાસમાં જેમની પાસે એનઓસી નહોતી તેમની સામે ગુનો નોંધવા આદેશ કરાયો છે. ગાંધીનગર,તા. ૨૮ રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ હવે ગુજરાત સરકાર દ્વારા એક મોટો અને મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાતમાં નો ઓબ્જેક્શન કટિર્ફિકેટ…
ઈઝરાયેલે ગાઝા પર કરી એર સ્ટ્રાઈક, ૩૫ લોકોના મોત, ૧૦થી વધુ ઘાયલ
હુમલામાં ૩૫ લોકો માર્યા ગયા જેમાં મોટાભાગની મહિલાઓ અને બાળકો હતા. રફાહ, તા. ૨૮ ઈઝરાયેલે ફરી એક વખત હમાસના કેટલાક ઠેકાણાઓ પર હવાઈ હુમલો કર્યો છે. ફિલિસ્તીની સ્વાસ્થ્ય અને નાગરિકોની સેવા આપતા અધિકારીએ દાવો કર્યો હતો કે, ઈઝરાયેલની સેનાનાં આ…
‘હમારે બારહ’ : અનુ કપૂરે પોલીસ-પ્રોટેક્શનની માગણી કરી
‘ફિલ્મના ડિરેક્ટર અને એના કલાકારોને સોશ્યલ મીડિયામાં અને કૉલ્સ દ્વારા મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. મુંબઈ,તા. ૨૮ બૉલીવુડના ગીતોના જાણકાર અને અભિનેતા અનુ કપૂરની આગામી ફિલ્મ ‘હમારે બારહ’ને લઈને ફિલ્મમેકર અને કલાકારોને મારી નાખવાની ધમકીઓ મળી રહી છે, આ…