Safeer News

Breaking News from Ahmedabad

Breaking News

Latest post

દેશ

જાવેદે પત્નીના ઘરેણા વેચી કોરોનાના દર્દીઓ માટે ઓટો રીક્ષાને એમ્બ્યુલન્સમાં ફેરવી

ભોપાલ,તા.૩૦કોરોનાના કહેરની વચ્ચે કેટલાક લોકો માનવતાને ભુલીને ઓક્સિજન, રેમડેસિવિરના કાળાબજાર કરીને લોકોને લૂંટી રહ્યા છે તો કેટલાક લોકો એવા પણ છે જે લોકોની મદદ કરવા માટે પોતાનુ સર્વસ્વ ન્યોછાવર કરી રહ્યા છે.ભોપાલના જ એક રીક્ષાચાલક જાવેદની વાત કરવામાં આવે તો…

ગુજરાત

“ઝાઝા હાથ રળિયામણા” ઉક્તિને સાર્થક કરતુ આહવાનુ ‘જનસેવા’ ગ્રૂપ

અહેવાલ : મનોજ ખેંગાર ડાંગ જિલ્લામા “કોરોના સંક્રમણ”ના વ્યાપ વચ્ચે ખૂબ જરૂરી એવા એક વાહન (શબવાહિની)ની આવશ્યકતા વર્તાતા પોતાની નૈતિક અને સામાજિક જવાબદારી સ્વીકારી આહવાના ‘જનસેવા’ ગ્રુપે આગળ આવીને જિલ્લા વહીવટી તંત્રની મર્યાદાઓ જાણી પીછાણી માનવસેવાના કાર્યમા પોતાનુ યોગદાન આપ્યુ…

અમદાવાદ

રેમડેસિવિર ઈંજેક્શન કૌભાંડ, SOG દ્વારા કાળા બજારી કરતા 3 આરોપીની ધરપકડ

અમદાવાદ,તા.૨૯રેમડેસિવિર ઇંજેક્શનનું વધુ એક મોટુ કૌભાંડ એસઓજીએ ઝડપ્યું પાડ્યુ છે. ઝાયડ્‌સ બાયોટેક પાર્ક કંપનીમાં નોકરી કરતા કર્મચારી સહિત ૩ની ધરપકડ કરાઈ છે. મિલન સવસવિયા નામના કર્મચારી રેમદેસીવીર કંપનીમાંથી ચોરી કરીને લાવતો હતો. હાર્દિક વસાની અને દેવલ કસવાળા સાથે મળીને રેમદેસીવીર…

સૂફીવાદ

કોરોનાના કપરા સમયમાં રેહમતો બરકતોનો માસ “રમઝાન”

Abrar Alavi સમગ્ર દેશ એક જુટ થઇને કોરોના સામે લડી રહ્યો છે આવા કપરા કાળમાં દવાઓ, ઈન્જેક્શન હોસ્પિટલમાં જગા નથી આવા કપરા કાળમાં લોકો પોતાને નિરાધાર માની રહ્યા છે પરંતુ ખુદા પોતાના સાચા બંદાને ક્યારેય પણ નિરાધાર નથી છોડતો એક…

શહેરમાં પ્રથમ લૉકડાઉન જેવો માહોલ, રસ્તાઓ સૂમસામ બન્યા

હંમેશા ધમધમતા અમદાવાદમાં ફરી એકવાર સન્નાટો છવાયો, વેપારી વર્ગમાં મોટા નુકસાનનો ભય. અમદાવાદ શહેર સહિત ગુજરાતના 29 જેટલા શહેરોમાં અમુક અપવાદને બાદ કરતાં લગભગ ગત વર્ષ જેવું જ લૉકડાઉન લાગુ કરવામાં આવ્યું છે, જેના કારણે ફરી એકવાર વેપાર ધંધા ઠપ્પ…

શું એક વખત ફરી નેશનલ લોકડાઉન થવું જાેઇએ….?

દેશમાં જે રીતે કોરોનાના કેસની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે અને હોસ્પિટલો પર દબાણ પણ વધવા લાગ્યું છે. આ બધાની વચ્ચે ફરી એક ચર્ચાનો વિષય બન્યો છે કે શું એક વખત ફરી નેશનલ લોકડાઉન થવું જાેઇએ. કારણ કે કેટલાંય રાજ્ય…

અમદાવાદ

સ્કૂલ બંધ થતા ચાર-ચાર સ્કૂલવાનના માલિકે શાકભાજીની લારી શરૂ કરી

અમદાવાદકોરોના વાયરસના કારણે લોકોને આર્થિક મુશ્કેલીમાં મુકાવાનો વારો આવ્યો છે. એક તરફ હોસ્પિટલમાં બેડ મળવા મુશ્કેલ છે. તો બીજી તરફ કેટલાક લોકોના ધંધા રોજગારો ભાંગી ગયા છે. લોકડાઉન બાદ માંડ-માંડ લોકોનો વ્યવસાય શરૂ થયો પરંતુ ફરીથી કોરોના પોઝિટિવ કેસો વધતા…

દેશ

વૉટ્‌સએપ ગ્રુપમાં વાંધાજનક પોસ્ટ માટે એડમિન જવાબદાર નથી : હાઇકોર્ટ

મુંબઇ,તા.૨૭વૉટ્‌સએપ ગ્રુપમાં કોઇ સભ્ય વાંધાજનક પોસ્ટ કરે તો તેની માટે તે ગ્રુપનો એડમિન જવાબદાર નથી, એમ જણાવતા મુંબઈ હાઇકોર્ટે ૩૩ વર્ષીય વ્યક્તિ સામે કરાયેલા જાતીય સતામણીના કેસને રદ કર્યો હતો. આ અંગેનો આદેશ કોર્ટે ગયા મહિને આપ્યો હતો અને તેની…

દેશ

મદ્રાસ હાઈકોર્ટની ફટકાર બાદ ચૂંટણી પંચ એકશનમાં

મદ્રાસ હાઈકોર્ટની ફટકાર બાદ જાણે નિંદ્રામાંથી જાગેલું ચૂંટણી પંચ એકશનમાં આવ્યું છે પાંચ રાજ્યની ચંટણીના પરિણામ બાદ તમામ વિજય સરઘસ પર રોક લગાવી છે. આ અંગે તમામ પાર્ટીઓને ટૂંક સમયમાં ઓર્ડર અપાશે. નોંધનીય છે કે મદ્રાસ હાઈકોર્ટે દેશમાં કરોરોનાની બીજી…

દુનિયા

યુએઇએ ભારતની હિંમત વધારી, ત્રિરંગાના રંગે રંગાયુ બુર્જ ખલીફા

આબુધાબીભારતમાં કોરોના વાયરસ મહામારીથી પરિસ્થિતિ વિકરાળ બની છે તેની વચ્ચે દુનિયાભરના કેટલાંય દેશો મદદ માટે આગળ આવી રહ્યા છે. આ બધાની વચ્ચે UAEએ ભારતના પ્રત્યે એકજૂથતા દેખાડવા માટે દુનિયાની સૌથી ઊંચી બિલ્ડિંગમાંથી એક બુર્જ ખલીફાને તિરંગાના રંગે રંગી દેવાયું. એટલું…