Safeer News

Breaking News from Ahmedabad

Breaking News

Latest post

ગુજરાત

સુરત ટ્રાફિક પોલીસે રોંગસાઈડ પર આવતા સાયકલ ચાલકને આપ્યો મેમો

અબરાર અલ્વી સુરત સુરતના સચીન જીઆઇડીસી વિસ્તારની અંદર સાયકલ ચાલક રોંગ સાઈડમાં આવતા ટ્રાફિકના કર્મચારીએ પાંડેસરામાં રહેતા રાજબહાદુર યાદવને મેમો પકડાવી દીધો હતો. સાયકલ ચાલકને મેમો આપી દેતા શહેરભરમાં ચર્ચાનો વિષય બની ગયો હતો. અત્યાર સુધીમાં રોંગ સાઈડ મોટરસાયકલ કે…

મનોરંજન

કમાલ ખાને ફિલ્મ ‘રાધે’ની ટીકા કરતાં સલમાન ખાને માનહાનિનો કેસ કર્યો

મુંબઈઈદ પર રિલીઝ થયેલી સલમાન ખાનની ફિલ્મ ‘રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ને દર્શકો તથા ક્રિટિક્સે વખોડી નાખી છે. આ ફિલ્મ ભારતમાં ‘પે પર વ્યૂ’ મોડલ પર રિલીઝ થઈ હતી. જાે કે, આ ફિલ્મને કારણે સલમાનને ઘણો જ ટ્રોલ કરવામાં આવ્યો…

મારૂ મંતવ્ય

સોશિયલ મીડિયાના ભરપૂર ઉપયોગ કર્યા બાદ તેના પર અંકુશ શા માટે…..?

(હર્ષદ કામદાર)દેશમાં જ્યારે સોશિયલ મીડીયાના ઉપયોગથી મોટાભાગના લોકો દૂર હતા ત્યારે ભાજપ પાસે તેનો ભરપૂર ઉપયોગ જે તે સરકાર વિરુદ્ધ કર્યો….! ઉપરાંત અનેકવિધ પાયા વગરની ઘટનાઓ કે કથા-વાર્તા સોશિયલ મીડિયા પર મૂકી આમ પ્રજાને હોશિયાર મિડીયાનું ઘેલુ કરી નાખ્યું…. શરૂના…

મનોરંજન

નવા CBI ચીફ સુબોધ જયસવાલના પરાક્રમ પર બનશે વેબસિરિઝ..!

વર્ષ ૨૦૦૧માં સમગ્ર ભારતને એક કૌભાંડે હચમચાવી દીધું હતું. એ કૌભાંડ હતું નકલી સ્ટેમ્પ પેપર કૌભાંડ, જેનો સુત્રધાર હતો અબ્દુલ કરીમ તેલગી. મૂળ કર્ણાટકનો વતની કોમર્સનો વિદ્યાર્થી હતો. બેંગ્લુરુ અને મુંબઈમાં નોકરી કર્યા બાદ થોડોક સમય તે સાઉદી અરેબિયામાં રહ્યો…

કોરોના વાયરસ હવાથી ફેલાય છે : સરકારે નવા કોવિડ પ્રોટોકલ જાહેર કર્યા

ન્યુ દિલ્હીભારતમાં બીજી લહેર દરમિયાન સરકારે એકવાર ફરીથી કોવિડના પ્રોટોકોલમાં બદલાવ કર્યો છે. સરકારે કહ્યું છે કે કોરોના વાયરસ હવા દ્વારા ફેલાય છે. બુધવારના સરકાર તરફથી જાહેર કરવામાં આવેલી જાણકારીમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની નવી જાણકારીને પણ સામેલ કરવામાં આવી છે….

અમદાવાદ

રામ-રહીમના આદર્શને ચરિતાર્થ કરતાં બે વેપારી પરિવારો

(યુસુફ એ શેખ) રણમાં મીઠી વીરડી સમાન કોમી એખલાસની પ્રેરક ગાથા અમદાવાદ, તા.૨૬આજે માત્ર ગુજરાત કે ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં કાળા-ગોરા, ગરીબ-તવંગર, ઉંચ-નીચ તથા વિભિન્ન ધર્મોના લોકો વચ્ચે નફરત અને વેરઝેરનું પ્રદુષણ એની ચરમસીમા પર જાેવા મળી રહ્યું…

કોરોના ઇફેક્ટ ૭૭% ભારતીયોએ ખર્ચા પુરા કરવા લોન લીધી

ન્યુ દિલ્હીભારતમાં મેડીકલ ઇમર્જન્સી, બાળકોનું શિક્ષણ, લગ્ન ખર્ચ પર્સનલ લોન લેવાના મુખ્ય કારણોમાં સામેલ છે, એનઆઇઆરે નામની એક કન્ઝયુમર ફાઇનાન્સ કંપનીએ એક સર્વે જાહેર કર્યો છે. જેના અનુસાર ર૮ ટકા પર્સનલ લોન મેડીકલ ઇમર્જન્સી માટે લેવામાં આવે છે, જયારે રપ…

દેશ

કોરોના રસીથી મા-બાપ બનવાની ક્ષમતા ગુમાવી બેસવાની વાત ખોટી : PIB

ન્યુ દિલ્હીદેશમાં જીવલેણ કોરોના વાયરસની બીજી લહેર હવે ધીમી પડી રહી છે. દેશમાં વિતેલા ૨૪ કલાકમાં ૧૯૬૪૨૭ નવા કેસ આવ્યા, જે ૧૩ એપ્રિલ ૨૦૨૧ બાદ સૌથી ઓછા છે. પરંતુ તેમ છતાં રાહત આપતા સમાચાર નથી કારણ કે દેશમાં હજુ પણ…

અમદાવાદ

અચ્છે દીન : પીએમ કેયર્સમાં ૨.૫૧ લાખ ડોનેટ કરનાર યુવાનની માંને ન મળ્યો બેડ

અમદાવાદ,તા.૨૫પીએમ કેયર્સ ફંડને લઈને કરવામાં આવેલુ ટિ્‌વટ હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યુ છે. પીએમ કેયર્સ પર કોઈ વિપક્ષે નહીં, પણ આ વખતે પોતાની માતાને કોરોનામાં ખોઈ ચુકેલા એક મોદી સમર્થકે જ સવાલો ઉભા કર્યા છે. વિજય પરીખ…

મનોરંજન

સારું થયું મારા માતા-પિતા યોગ્ય સમયે દુનિયામાંથી જતાં રહ્યાં : સોનુ સૂદ

મુંબઈસોનુ સૂદ ગયા વર્ષથી લોકોની મદદ કરી રહ્યો છે. સોનુ સૂદે ગયા વર્ષે શ્રમિકોને તેમના વતન પહોંચાડવાની વ્યવસ્થા કરી હતી જ્યારે આ વર્ષે તેણે કોરોના દર્દીઓને હોસ્પિટલમાં બેડ તથા દવાઓની વ્યવસ્થા કરી છે. હાલમાં જ સોનુ સૂદે એક ઈન્ટરવ્યૂમાં પોતાના…