સુરતમાં સાડા ચાર વર્ષની બાળકી સાથે દુષ્કર્મ, આરોપી ઝડપાયો
સુરત, સુરત શહેરના અડાજણ વિસ્તારમાં સાડા ચાર વર્ષની માસુમ બાળકી પર દુષ્કર્મની ઘટના સામે આવી છે. મીડિયા રિપોર્ટ મુજબ અડાજણમાં નવી કન્સટ્રક્શન સાઈટની બાજુમાં તૈયાર થયેલી બિલ્ડિંગમાં નોકરી કરતા સિક્યુરીટી ગાર્ડે બાળકીને ટેરેસ પર લઈ જઈ પીંખી નાખી. શોધખોળ દરમિયાન…
અમદાવાદમાં દર્દીના પતિએ ધમકી આપતા મહિલા ડોક્ટરે ઊંઘની ગોળીઓ ગળી લીધી
અમદાવાદ, અમદાવાદના જમાલપુર વિસ્તારમાં દર્દીના પતિએ ધમકી આપતા મહિલા ડોક્ટરે ઊંઘની ગોળી ગળી લીધી હતી. પ્રાપ્ત માહિતી પ્રમાણે જમાલપુરમાં હોમિયોપેથીની પ્રેક્ટિસ કરતા 42 વર્ષીય મહિલા ડોક્ટરને ત્યાં ઝઘડો કરવા આવેલા દર્દી અને તેમના પતિએ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી…
અમદાવાદનાં જલીલ ઉલ કદ્ર બુઝુર્ગ “હઝરત મૌલાના કલીમુદ્દીન મુસાસુહાગ ચીશ્તી” (ર.હ)
અબરાર અલવી હઝરત મૈલાના કલીમુદ્દીન મુસાસુહાગ ચીશ્તી (ર.હ) જલીલ ઉલ કદ્ર બુઝુર્ગ છે આપનું મુબારક નામ કલીમુદ્દીન મુસા છે અને મુસાસુહાગના નામથી પ્રખ્યાત છે. શવાહીદે નિઝામી નામના લેખકે આપનું સુહાગન હોવાનું કારણ આ મુજબ આપ્યું છે. એકવાર આપ સુલતાનઉલ ઓલીયા…
વડોદરામાં વૃદ્ધ વકીલ પરિણીતાને વીડિયો કોલ કરી કપડાં ઉતારવાનું કરતો હતો દબાણ
વડોદરા,તા.૨૪આખા શહેરમાં હાલ એક વૃદ્ધ વકીલની ભારે ચર્ચા થઇ રહી છે. શહેરનાં ગોત્રી વિસ્તારમાં રહેતા ૭૦ વર્ષનાં વકીલનાં એક યુવતી સાથે વાયરલ થયેલા ન્યૂડ વીડિયોનાં સંદર્ભમાં ગોત્રી પોલીસે વકીલ અને વીડિયો વાયરલ કરનાર પત્ની સામે ગુનો દાખલ કર્યો છે. વકીલની…
જે પતિઓમાં હોય છે આ ૭ ખામીઓ તેમને ક્યારેય નથી મળતો પત્નીનો સાચો પ્રેમ
પ્રતિકાત્મક તશવીર લગ્ન પહેલા લવ કપલ વચ્ચે ઘણો પ્રેમ હોય છે. લગ્ન પછી આ પ્રેમ ધીમે ધીમે ઓછો થવા લાગે છે. આની પાછળ ઘણા કારણો હોઈ શકે છે. જાે પતિની અંદર કેટલીક ખામીઓ હોય તો પછી વધારે સંભાવના છે કે…
રાહુલ ગાંધીએ બધાં મોદી ચોર-વિવાદિત ટિપ્પણી પર કૉર્ટમાં માફી માગવાની પાડી ના…
માનહાનિના કેસમાં આજે સૂરતની મેજિસ્ટ્રેટ કૉર્ટમાં રજૂ થયેલા કૉંગ્રેસના પૂર્વાધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાનું નિવેદન નોંધાવતા માફી માગવાની ના પાડી દીધી છે. 2019 લોકસભા ચૂંટણી દરમિયાન મોદી સરનેમ પર વિવાદિત ટિપ્પણી કરનારા કૉંગ્રેસના સાંસદે કૉર્ટને કહ્યું કે વ્યંગ્ય કરી રહ્યા હતા….
વેક્સિન લગાવવાથી ઇન્કાર કરનાર લોકોને જેલ ભેગા કરી દેવાશે
ફિલિપિંસના રાષ્ટ્રપતિની લોકોને ચેતવણીમનીલા,કોરોના વાયરસ મહામારી વિરૂદ્ધ વેક્સિનને સૌથી મોટુ હથિયાર માનવામાં આવે છે અને દુનિયાભરમાં ઝડપથી વેક્સિનેશન કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે. આ વચ્ચે મોટી સંખ્યામાં લોકો વેક્સિન લેવાથી બચી રહ્યા છે પરંતુ ફિલિપીંસના રાષ્ટ્રપતિ રોડ્રિગો દુર્તેતેએ લોકોને ચેતાવણી…
સોનુ સૂદએ ૧૦ દિવસની બાળકીની કરી મદદ, હ્રદયનું કરાવ્યું ઓપરેશન
મુંબઈ,રાજસ્થાનમાં ૧૦ દિવસની એક બાળકી માટે સોનુ ફરિશ્તો બનીને સામે આવ્યો છે. જાલોરની રહેવાસી આ નાનકડી દીકરીનો સોનુએ જીવ બચાવ્યો હતો. બાળકીના ઓપરેશન માટે પરિવારના લોકો પાસે પૈસા નહોતા. સોનૂએ બાળકીનુ ઓપરેશન કરાવ્યુ અને સફળ થયુ ત્યારે કહ્યું, પાર્ટી ક્યારે…
તસ્કરે પહેલાં માતાજીના દર્શન કર્યા, બાદમાં દાગીના ચોર્યા…!!!!!
સુરત,સુરત શહેરમાં છેલ્લા લાંબા સમયથી તસ્કરોનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે ભગવાનના મંદિરો પણ તસ્કરોના નિશાન પર છે. તસ્કરો દ્વારા મંદિરમાં ચોરી કરવાની ઘટનાઓના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે પણ સુરતના વરાછા વિસ્તારમાં આવેલા માતાજીના મંદિરમાં પહેલા ચોરી…