અસ્થિર મગજની મહિલાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર રીક્ષા ચાલક ઝડપાયો
અમદાવાદ,અમદાવાદના કાલુપુરમાં અસ્થિર મગજની મહિલાનું અપહરણ અને દુષ્કર્મ કરનાર રીક્ષા ચાલકની પોલીસે ધરપકડ કરી હતી. પોલીસે આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડયો હતો. પરંતુ ભોગ બનનાર મહિલાને શોધવી પોલીસ માટે પડકાર હતું. આ બાદ મહિલા પણ મળી જતા પોલીસને રાહત થઇ…
અમદાવાદના મુસા સુહાગ કબ્રિસ્તાનમાં હવેથી નહીં લેવાય 0થી 1 વર્ષ સુધીના બાળકની કબર ખોદવાના પૈસા
અમદાવાદ, શહેરના શાહીબાગ ખાતે આવેલ મુસા સુહાગ કબ્રિસ્તાનમાં 0થી 1 વર્ષના બાળકની કબર ખોદવાનાં 700 રૂપિયા લેવાતા હતા જે હવેથી નહીં લેવાય. 0થી 1 વર્ષ સુધીના બાળકની કબર ખોદવાના પૈસા લેવાની બાબત સંજરી એક્સપ્રેસના તંત્રી આમીર શેખના ધ્યાને આવતા તેમણે…
વડોદરામાં રોમિયોએ સિવિલ ડ્રેસમાં રોડ પર ઉભેલી મહિલા કોન્સ્ટેબલની છેડતી કરી
મહિલાઓ અને યુવતીઓની છેડતી કરતો રોમિયો પોલીસના છટકામાં ઝડપાઇ ગયો વડોદરા,તા.૩૦શહેરના વાડી વિસ્તારમાં સિવિલ ડ્રેસમાં રોડ રોમિયોની વોચમાં ઉભેલી મહિલા પોલીસ કોન્સ્ટેબલની સાથે જ છેડતી થઈ હોવાની ઘટના પ્રકાશમા આવી છે જાેકે, પોલીસે રોમિયોને ઝડપી પાડી જેલ હવાલે કરી દીધો…
શર્મનાક : દાણીલીમડામાં સસરાએ પુત્રવધુ સાથે દુષ્કર્મ આચરતા ખળભળાટ મચ્યો
અમદાવાદ,તા.૩૦શહેરમાં સંબંધોને શર્મશાર કરતી ઘટના સામે આવી છે. હવસખોર સસરાએ ખૂદ પોતાના જ દીકરાની પત્ની પર નજર બગાડી હતી અને દીકરાની ગેરહાજરીમાં પુત્રવધૂને ધમકાવીને પરાણે સંબંધો બાંધ્યા હતા. જાેકે, બે મહિના સુધી હવસનો શિકાર બન્યા પછી કંટાળીને અંતે પરિણીતાએ પોલીસનું…
Hit and run: મજૂર પરિવારને કાર નીચે કચડી ફરાર થઈ ગયેલો પર્વ શાહ પોલીસ સમક્ષ હાજર થયો
અમદાવાદ, શહેરના શિવરંજની ચાર રસ્તા પાસે સોમવારે મોડી રાત્રે ફૂટપાથ પર સૂતેલા પરિવાર પર કાર ચલાવી ફરાર થઈ ગયેલો પર્વ શાહ પોલીસ સમક્ષ હાજર થઈ ગયો છે. આ ઘટનામાં એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય ચાર લોકો…
ઇટાલીમાં નાગરિકોને માસ્ક ન પહેરવાની મળી છૂટ, યુરોપનો એવો પ્રથમ દેશ
રોમ,તા.૨૯એક સમયે યુરોપમાં કોરોના વાયરસનો ગઢ બની ચૂકેલા ઇટાલીથી ગુડ ન્યૂઝ સામે આવી રહ્યાં છે. ઇટાલી યુરોપનો એવો પ્રથમ દેશ બની ગયો છે, જ્યાંના નાગરિકોને માસ્ક પહેરવાથી છૂટ મળી છે. ઇટાલીએ પોતાના ૨૦ રાજ્યોને લો કોરોના રિસ્કની શ્રેણીમાં મૂક્યાં છે….
અમદાવાદમાં ફૂટપાથ પર સૂતા શ્રમજીવીઓ પર ફરી વળી કાર
હિટ એન્ડ રનની ઘટનાના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા અમદાવાદ, અમદાવાદના શિવરંજની વિસ્તારમાં મોડી રાત્રે અકસ્માત સર્જાયો જેમાં પૂર ઝડપે આવેલી કારે ફૂટપાથ પર સૂઈ રહેલા શ્રમજીવી પરિવારનાચાર લોકોને અડફેટે લેતા એકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું જ્યારે અન્ય ત્રણ લોકો…
કોરોના મહામારીમાં સ્કૂલો બંધ થતાં વાનના માલિકો પાણીપુરી-શાકભાજી વેચવા મજબૂર થયા
પ્રતિકાત્મક ફોટો અમદાવાદ,કોરોના મહામારીમાં સ્કૂલો બંધ થતાં વાનના માલિક રવિ ગોહિલ (૩૩ વર્ષ) છેલ્લા નવ મહિનાથી ઓનલાઈન પોર્ટલ માટે માલ-સામાન પહોંચાડી રહ્યો છે. તે પરિવારનો ખર્ચ પૂરો કરી શકે એટલું માંડ કમાય છે. તેના પરિવારમાં પત્ની, દીકરો અને માતા-પિતા છે….
અમદાવાદમાં યુવાનને ડ્રગ્સના રવાડે ચડાવી મિત્રએ લાખો રુપિયા અને બાઇક પડાવ્યું
અમદાવાદ,અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રહેતા યુવાનને વેપાર દરમિયાન એક યુવક પરિચયમાં આવ્યો અને તેને ધીમે ધીમે યુવાનને દરેક પ્રકારના નશાનો બંધાણી બનાવી દીધો હતો. યુવક નશાનો બંધાણી થઈ ગયા બાદ તેને અન્ય યુવક સતત બ્લેકમેઈલ કરતા લાખો રૂપિયા પડાવી લીધા અને…
કોવિશીલ્ડ વેક્સિનને પાસપોર્ટમાં માન્યતા ન અપાઈ
પ્રતિકાત્મક તશવીર ન્યુ દિલ્હી, કોરોનાને મ્હાત આપવા ભારતમાં દુનિયાનું સૌથી મોટું વેક્સિનેશન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત દેશના મોટા ભાગના લોકો સીરમ ઈન્સિટ્યૂટ ઓફ ઈન્ડિયાની કોવિશીલ્ડ વેક્સિન લઈ રહ્યા છે. જો કે હજી કોવિશીલ્ડને ઘણા દેશો દ્વારા…